Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ [૧૮] હિતચિંતન પડતી ? રાજાએ તે ઝાડના લાકડાનો એક ટુકડો આપીને બજારમાં મોકલ્યા. નાના ટુકડાને વેચવાથી તેને સારું ધન મળ્યું. તે આશ્ચર્ય પામ્યું. આ બધા ઝાડ ચંદનના હતા એ રાજાએ સમજાવ્યું. નિલ શોક કરવા લાગ્યા. પણ હવે શું થાય ? ઘણા-ખરા ઝાડ તેણે બાળી નાખ્યા હતા. ભિલ એ જીવ છે, રાજા એ ધર્મ છે. આજુબાજુની સારી સામગ્રી સહિતને માનવ જન્મ એ ચંદનના બગીચાવાળે બંગલે છે. ભિલ જે મૂર્ખ જીવ એ સામગ્રીને બાળીને કલસારૂપી ભેગમાં વાપરે છે. જ્યારે ધર્મ તેને સમજાવે છે ત્યારે દુઃખી થાય છે. એવું ન થાય માટે પહેલેથી ચેતી જવું જરૂરી છે. રનવાર ઘાષ્ય હત્યારા: 1 तथैव महमूढात्मा दहति धर्मजीवनम् ॥ १९ ॥ (૨૦) જમેઉધાર તા. ૨૯-૧૨–૫૩ જરૂર છે આત્માની કમાણીને ચેક હિસાબ લખનાર મનીમની. ચેપડામાં ગેટાળો થયે છે. જમેઉધારની ખબર પડતી નથી. મૂડી શું છે? વેપાર નફાને ચાલે છે કે નુકશાનને ? લેણું કેટલું છે ને દેણું કેટલું ? એ કાંઈ ખબર પડતી નથી બધું છે છતાં પેઢીને દીવાળું કાઢવાને વખત આવે એમ છે, માટે જરૂર છે હિસાબ ચેક કરીને સમજાવનાર મુનીમની. આ ચેપડામાં હવાલા નાખી શકાતા નથી, એટલે મહેનત બહુ નથી પણ ચેપડો અટપટે બની ગયે છે. એક વખત વ્યવસ્થિત જમેઉધાર થઈ જાય એટલે બસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122