________________
( ૧૦ ]
હિતષિતન ક્રોધથી કરોડો પૂર્વ વર્ષનું કર્યું નિષ્ફળ થઈ જાય છે કોધથી શ્રીમંત ભિખારી બની જાય છે. ક્રોધ દુર્ગતિમાં લઈ જાય છે. ક્રોધીને કેઈ ચાલતું નથી,
ક્રોધ કરે નહિ અને એ ન બને તે ક્રોધ ત્યારે આવે તે કાંઈ પણ કરવું નહિ.
क्रोधः कर्मप्रवेशनाय विपर, क्रोध जयेद्दुजम, क्रोधेन प्रबलाग्निनाऽऽत्मदहन, क्रोधाय मो श स्पृहा । क्रोधात् स्वक्षतिरुपता भवततिः, क्रोधस्य दुष्टा गणति: क्रोधे क्रोधवश मति दुरित, रे क्रोध ! दर सर ॥१०॥
(૧૧) દિવસ અને રાત તા. ૧૫-૧૨-૫૩
દિવસ એટલે પ્રવૃત્તિ, દેડધામ. જાગૃતિ, કામ કરવાની અનુકૂળતા
રાત એટલે નિવૃતિ શાન્તિ, ઊંધ, કામ બંધ કરીને આરામ લેવાની અનુકૂળતા.
દેહ અને તેને લાગતું વળગતું છે તે માટે જીવને જે દિવસ છે-તે જ આત્મા અને તેને લાગતાવળગતા માટે શત છે. જીવ દેહને માટે અને તેની સાથે સંબંધ રાખ. નારા માટે દેડધામ કરી મૂકે છે. જ્યારે આત્માને લાગેવળગે એવી સ્થિતિમાં ઊંઘે છે.
આત્માને માટે દોડધામ કરનારા માટે દેહની પ્રવૃત્તિઓ રાત છે ત્યાં તેઓ ઊંઘે છે.
જીવને સંસારીઓને જે રાત છે તે યોગીઓને દિવસ છે અને સંસારી જીને જે દિવસ છે તે યેગીઓને રાત છે.
તમે દિવસ અને રાત કેને માને છે ? જે તમારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com