________________
[ ૧૨]
હિમતન
मयसप्तकतः सभयोऽन्वभव,
परमात्महित विदित विभयम् । अधुना वभव भयतो रहितः
परमात्मसमः परमोऽस्त्यवनः ॥१२॥
(૧૩) પાછળ પડે
તા. ૨૦-૧૨-૫૩ કઈ મહા શ્રીમંત હોય ને તમે સાવ ગરીબ છે, કઈ મહાજ્ઞાની હોય ને તમે સાવ મૂર્ખ હે, કે મહાબળવાન હોય ને તમે સાવ માયકાંગલા હો, કોઈ ખૂબ ચપળ હોય ને તમે અતિશય વેદીયા હે,
કોઈને હજારે નમતા હોય ને તમે હજારેને નમતા હો-આવી કોઈ પણ પરિસ્થિતિમાં તમે હો ત્યારે તમને પહેલાની વિશિષ્ટતા જોઈને આશ્ચર્ય થશે. તમને થશે કે આ આવે છે ને હું કે હું પણ એમ મનમાં સમસમી રહેવાની કોઈ જરૂર નથી. તમારે-શ્રીમંત, જ્ઞાની, બળવાન, ચાલાક કે છેવટે હજારે તમને ગમે એવા થવું હોય તે તેની પાછળ પડે. વગર કંટાળે જેવા થવું હોય તેની પાછળ પડી પ્રયત્ન કર્યા કરે. પછી તમે બીજાને અદ્ભુત લાગશે અને તમને સહજ-સ્વાભાવિક લાગશે.
તમને જે ઈશ્ન હોય તેની પાછળ પડે. પાનું એક શરત કે તમારી ઈચ્છા તમને પાછળ પાડનાર ન હોવી જોઈએ -બસ, પાછળ પડે.
बदिसमयसे मानो विषया
नधिगातुमनन्तसुखोपचिणान् । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com