Book Title: Hitchintan
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahitya Vardhak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ ભતચિતન [ ૯ ] રહે છે. મનુષ્ય ગતિમાં પણ જીભના ઢાષાને પરવશ પડેલા જીવા ખેલી શકતા નથી. જીભ મળવી દુર્લભ છે અને એ મળ્યા પછી સ્પષ્ટ ખેલવાની શક્તિ પણુ, એ મળ્યા પછી પણ જીભના ઉપર કાબૂ ન રાખવમાં આવે તે મળ્યું નકામું થઈ જાય છે એટલું જ નહિ ગેરલાભ-દુ:ખ આપનાર થાય છે. જીભ જીવાડનાર છે એટલી જ મારનાર છે. જીભની લગામ છૂટી રાખનારાએ પારવગરના છે, તેના ઉપર કાબૂ રાખનાર વિા છે. જીભના ઉપર કાબૂ મેળવવાના સચોટ ઉપાય મૌન છે. અને એ ‘મૌન’શિખવાના દિવસ માગશર શુદ્ધિ એકાદશીને છે. ‘મૌન ’ એકદશીના આરાધકને જીભને લઈને આવી પડતાં કષ્ટ સહન કરવા પડતા નથી. આરાધન કરીને અનુભવ લ્યે. ' एकेन्द्रियादिषु चिरं विफलं विगीत, વિનીત', मौन धृतं परमवपाप्य बचोऽनुरूपाम् । वचोविलसन' रसनावशेन, कुर्वन्नावाप्स्यसि भवं चर तन्नु मौनम् ॥९॥ जिहां (૧૦) ક્રોધ આવે ત્યારે શું કરવું? તા. ૧૨-૧૨-૫૩ ક્રોધ આવે ત્યારે-પાતે નિષિ નથી એમ વિચારવુ. ક્રોધ આવે ત્યારે-પાતે પેાતાનુ' નુકશાન કરી રહ્યો છે એમ માનવું. ક્રોધ આવે ત્યારે-કાંધીન આત્મા છે માટે કને ખરાબ માની શાંત થવુ. ક્રોધ આવે ત્યારે ઉતાવળે કોઇના ઉપર કાંઈ પણ ન કરવું. ફોધ આવે ત્યારે-ક્રોધના કારણેા વિચારવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122