________________
ભતચિતન
[ ૯ ]
રહે છે. મનુષ્ય ગતિમાં પણ જીભના ઢાષાને પરવશ પડેલા જીવા ખેલી શકતા નથી. જીભ મળવી દુર્લભ છે અને એ મળ્યા પછી સ્પષ્ટ ખેલવાની શક્તિ પણુ, એ મળ્યા પછી પણ જીભના ઉપર કાબૂ ન રાખવમાં આવે તે મળ્યું નકામું થઈ જાય છે એટલું જ નહિ ગેરલાભ-દુ:ખ આપનાર થાય છે. જીભ જીવાડનાર છે એટલી જ મારનાર છે. જીભની લગામ છૂટી રાખનારાએ પારવગરના છે, તેના ઉપર કાબૂ રાખનાર વિા છે. જીભના ઉપર કાબૂ મેળવવાના સચોટ ઉપાય મૌન છે. અને એ ‘મૌન’શિખવાના દિવસ માગશર શુદ્ધિ એકાદશીને છે. ‘મૌન ’ એકદશીના આરાધકને જીભને લઈને આવી પડતાં કષ્ટ સહન કરવા પડતા નથી. આરાધન કરીને અનુભવ લ્યે.
'
एकेन्द्रियादिषु चिरं विफलं विगीत,
વિનીત', मौन धृतं परमवपाप्य बचोऽनुरूपाम् । वचोविलसन' रसनावशेन,
कुर्वन्नावाप्स्यसि भवं चर तन्नु मौनम् ॥९॥
जिहां
(૧૦) ક્રોધ આવે ત્યારે શું કરવું? તા. ૧૨-૧૨-૫૩ ક્રોધ આવે ત્યારે-પાતે નિષિ નથી એમ વિચારવુ. ક્રોધ આવે ત્યારે-પાતે પેાતાનુ' નુકશાન કરી રહ્યો છે એમ માનવું.
ક્રોધ આવે ત્યારે-કાંધીન આત્મા છે માટે કને ખરાબ માની શાંત થવુ.
ક્રોધ આવે ત્યારે ઉતાવળે કોઇના ઉપર કાંઈ પણ ન કરવું. ફોધ આવે ત્યારે-ક્રોધના કારણેા વિચારવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com