________________
હિતચિંતન
[૭] કર્મ– બળદના રાગ-દ્વેષ-રૂપી શિંગડામાં માથું ભરાવીને તમે બીજાને હસે છે. શા માટે ? તમારા માથાને બહાર કાઢવા સ્થિર થાવ તે પણ ઘણું છે.
कर्मवृषस्य शृङ्गो द्वौ, रागद्वेषौ नु वर्तुलौ । तन्मध्ये मस्तक न्यस्य, किं हससि महाशयम् ? ॥६॥
૭) દેતા નહિ, લેતા શિખે તા. પ-૧ર--પ૩
એ વસ્તુ તમે બીજાને છુટથી આપે છે. બીજાને જરૂર ન હોય તો પણ આપે છે. સામે ના પાડે તે પણ આપે છે. તમે આપતા થાકતા નથી, કંટાળતા નથી. તમારી પાસે એ વસ્તુની છૂટ પણ ઘણું છે, પણ કેઈક વખત તમારું વદન કમળ કરમાય છે એમ શાથી બને છે એ સમજાતું નથી તમને જે વસ્તુ બીજાને દેવી સારી લાગે છે તે જ વસ્તુ બીજે તમને આપે છે ત્યારે તમે કેમ રાજી થતા નથી ?
એ વસ્તુનું નામ છે-શિખામણ. દેવા કરતાં લેતાં આવડે તે ખરેખર બગડતી બાજી સુધરી જાય ને લાભને પાર ન રહે. શિખામણ દેતા નહિ પણ લેતા શિખે. परस्मै या हिता शिक्षा, दीयते श्रीमती यथा । तथैव सा परस्माच्चेद्, गृह्यते स्यात् सुख तदा ॥ ७ ॥
(૮) નફાનો વ્યાપાર મા. શુ. તા. ૧૧-૧૨-૫૩
બાર મહિનામાં આ એક જ દિવસ આવે છે–આ દિવસે જે વેપાર થઈ શકે છે, તે વેપાર બીજે દિવસે કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com