Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
૯માં) કહ્યું છે કે “મૂર્ખની જેમ વિદ્વાનને પણ સ્વરસવાહી અભિનિવેશ હોય છે. એનો આશય ઉપર જણાવ્યો છે. ર૫-૨૦ના ક્લેશોનું કાર્ય જણાવાય છે–
एभ्यः कर्माशयो दृष्टादृष्टजन्मानुभूतिभाक् ।
तद्विपाकश्च जात्यायु गाख्यः सम्प्रवर्तते ॥२५-२१॥ एभ्य इति - एभ्य उक्तेभ्योऽविद्यादिभ्यः क्लेशेभ्यः कर्माशयो भवति । दृष्टादृष्टजन्मनोरनुभूतिं भजति यः स तथा । तद्विपाकः कर्मविपाकश्च जात्यायुर्भागाख्यः सम्प्रवर्तते निरूपिततत्त्वमेतत् ॥२५-२१॥
“આ ક્લેશથી કર્ભાશય(શુભાશુભ કર્મ) થાય છે, જે આ જન્મદિષ્ટ જન્મ) કે પરજન્મમાં (અદષ્ટ જન્મમાં) અનુભવાય છે અને તેના વિપાકસ્વરૂપે જન્મ, આયુષ્ય(જીવન) અને ભોગ પ્રવર્તે છે અર્થાત્ તે સ્વરૂપ કર્મવિપાક પ્રવર્તે છે.” - આ પ્રમાણે એકવીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ છે કે પૂર્વે જણાવેલા અવિદ્યાદિ ક્લેશોથી કર્ભાશય ઉત્પન્ન થાય છે, જે આ જન્મ કે પરજન્મમાં અનુભવનો વિષય બને છે તેમ જ જન્મ આયુષ્ય અને ભોગ (વિષયોપભોગ) - ઇજિન્ય સુખાદિના ભોગ સ્વરૂપ કર્મવિપાક પ્રવર્તે છે. આ પૂર્વે સોળમી બત્રીશીમાં એ બધું વર્ણવ્યું છે. એનું અનુસંધાન અહીં કરવું જોઇએ. ર૫-૨૧
ક્લેશના કારણે પ્રવર્તતા કર્મવિપાકની અનિષ્ટતા જણાવાય છે. (ક્લેશથી કર્મવિપાક પ્રવર્તે છે તેથી શું થયું? – આ શંકાનું સમાધાન કરાય છે.)
परिणामाच्च तापाच्च, संस्काराद् द्विविधोऽप्ययम् ।
गुणवृत्तिविरोधाच्च, हन्त दुःखमयः स्मृतः ॥२५-२२॥ परिणामाच्चेति-अयं कर्मविपाको दुःखाह्रादफलत्वेन द्विविधोऽपि ‘ते ह्रादपरितापफला' [२-१४] (पुण्यापुण्यहेतुत्वात्) इत्यत्र तच्छब्दपरामृष्टानां जात्यायु गानां द्वैविध्यश्रवणात् । परिणामाच्च यथोत्तरं गर्दाभिवृद्धेस्तदप्राप्तिकृतदुःखापरिहारलक्षणाद् दुःखान्तरजननलक्षणाच्च । तापाच्च उपभुज्यमानेषु सुखसाधनेषु सुखानुभवकालेऽपि सदावस्थिततत्प्रतिपन्थिद्वेषलक्षणात् । संस्काराच्च अभिमतानभिमतविषयसन्निधाने सुखदुःखसंविदोरुपजायमानयोः स्वक्षेत्रे तथाविधसंस्कारतथाविधानुभवपरम्परया संस्कारानुच्छेदलक्षणात् । गुणवृत्तिविरोधाच्च गुणानां सत्त्वरजस्तमसां, वृत्तीनां सुखदुःखमोहरूपाणां, परस्पराभिभाव्याभिभावकत्वेन विरुद्धानां जायमानानां सर्वत्रैव दुःखानुवेधाच्चेत्यर्थः । हन्त दुःखमयो दुःखैकस्वभावः स्मृतः । તકુ¢–“પરિણામતાપસંwારકુવૈfખવૃત્તિવિરોધાળ કુવમેવ સર્વ વિનિઃ ” રૂતિ રિ-૧૧] Iર-રરા
બંન્નેય પ્રકારના શુભાશુભ) કર્મવિપાક, પરિણામના કારણે, તાપને લઇને, સંસ્કારને લીધે તેમ જ ગુણવૃત્તિના વિરોધે દુઃખમય મનાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો
૫૨
ક્લેશતાનોપાય બત્રીશી