Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પ્રમાણે યોગબિંદુકાર શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનો આશય હોવાથી તેઓશ્રીએ આપેલો ઉપાલંભ ઉચિત જ છે... ઇત્યાદિ યોગબિંદુ વગેરેથી જાણી લેવું જોઈએ. ૨૫-૨૬ll
આ રીતે પાતંજલાદિને અભિમત ક્લેશ હાનિના ઉપાયનું નિરાકરણ કરીને હવે નિયાયિકાદિ તાર્કિકાભિમત તેનું (ક્લેશ હાનિના ઉપાયનું) નિરાકરણ કરવા માટે તેમના મતનું નિરૂપણ કરાય છે–
पुरुषार्थाय दुःखेऽपि, प्रवृत्तेर्ज्ञानदीपतः ।
દાનં ઘરમકુવચ, વલ્તશતિ તુ તા . ર૦-ર૭ી पुरुषार्थायेति-ज्ञानदीपतस्तत्त्वज्ञानप्रदीपादज्ञानध्वान्तनाशात् पुरुषार्थाय पुरुषार्थनिमित्तं दुःखेऽपि प्रवृत्तेः, राजसेवादौ तथादर्शनात् । चरमदुःखस्य क्लेशस्य स्वयमुत्पादितस्य हानमिति तु तार्किका नैयायिकाः । अतीतस्य स्वत एवोपरतत्वाद्, अनागतस्य हातुमशक्यत्वाद्, वर्तमानस्यापि विरोधिगुणप्रादुर्भावेनैव नाशात् । चरमदुःखमुत्पाद्य तन्नाशस्यैव पुरुषार्थकत्वादिति भावः ॥२५-२७॥
“જ્ઞાનદીપકથી પુરુષાર્થ માટે દુઃખમાં પણ પ્રવૃત્તિ થતી હોવાથી ચરમદુઃખસ્વરૂપ ક્લેશની હાનિ થાય છે : એમ તાર્કિકો કહે છે.” - આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે પ્રમાણ પ્રમેય સંશય પ્રયોજન. વગેરે પદાર્થોના તત્ત્વજ્ઞાન સ્વરૂપ દીપકથી અજ્ઞાનસ્વરૂપ અંધકારનો નાશ થવાથી, પોતે ઉત્પન્ન કરેલા ચરમદુઃખસ્વરૂપ ક્લેશની હાનિ થાય છે – એમ તાર્કિકો કહે છે. “દુઃખ તો કોણ ઉત્પન્ન કરે?' આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે રાજાની નોકરી વગેરે દુઃખો, અર્થ અને કામાદિ પુરુષાર્થ માટે ઊભા કરાતાં દેખાય જ છે.
અતીતકાળનાં દુઃખો તો પોતે જ નષ્ટ થયેલાં છે. અનાગતદુઃખોનો ત્યાગ શક્ય નથી. વર્તમાનદુઃખનો નાશ તો તેના વિરોધી ગુણના પ્રાદુર્ભાવથી જ થઈ જાય છે. આથી ચરમદુઃખને જાતે ઉત્પન્ન કરીને તેના નાશ માટે જ ખરેખર પુરુષાર્થ કરવો જોઇએ... આ પ્રમાણે નૈયાયિકાદિ તાર્કિકોના કથનનું તાત્પર્ય છે. ર૫-૨થા
एतदपि मतं दूषयतिતાર્કિકોના મતમાં દૂષણ જણાવાય છે–
बूते हन्त विना कश्चिददोऽपि न मदोद्धतम् ।
सुखं विना न दुःखार्थं, कृतकृत्यस्य हि श्रमः ॥२५-२८॥ बूत इति-अदोऽपि वचनं मदोद्धतं विना । कश्चिदित्यनन्तरमपेर्गम्यमानत्वात् कश्चिदपि न बूते । हि यतः कृतकृत्यस्य सुखं विना स्वसुखातिशयितसुखं विना दुःखार्थं श्रमो नास्ति । राजसेवादावपि हि
એક પરિશીલન
૫૯