Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અંતે પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ અનુષ્ઠાન કરી પરમાત્મપદને પ્રાપ્ત કરવા પરમાત્માના અનુગ્રહના ભાજન બની રહીએ એ જ એકની એક અભ્યર્થના. ||૧૬-૩૨॥ ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायामीशानुग्रहविचारद्वात्रिंशिका |
૩૪
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
ઇશાનુગ્રહવિચાર બત્રીશી