Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
शुद्ध्यपेक्षो यथायोगं ना स्थाने शुद्ध्यपेक्षो यथोत्तरं खावो पाठ त्यां छे. खाम भेजे तो अंभेनुं तात्पर्य खेड छे, ते सोने भेवाथी समछ शाशे ।।१८-१६।। પ્રકારાંતરે યોગસામાન્યના ભેદ જણાવાય છે—
अपायाभावभावाभ्यां, सानुबन्धोऽपरश्च सः । निरुपक्रमकर्मैवाऽपायो योगस्य बाधकम् ।।१९- १७॥
अपायेति–अपायस्याभावभावाभ्यामसद्भावसद्भावाभ्यां सानुबन्धोऽपरो निरनुबन्धश्च स योगः । अपायरहितः सानुबन्धः, तत्सहितश्च निरनुबन्ध इति । योगस्य बाधकं निरुपक्रमं विशिष्टानुष्ठानचेष्टयाप्यनुच्छेद्यमनाश्यस्वविपाकसामर्थ्यं वा कर्मैव चारित्रमोहनीयाख्यमपायः ।। १९-१७।।
“અપાયના અસદ્ભાવ અને સદ્ભાવને લઇને અનુક્રમે સાનુબંધ અને નિરનુબંધ : એ બે પ્રકારનો યોગ છે. યોગનું બાધક એવું નિરુપક્રમ કર્મ જ અહીં અપાય છે.” - આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ જ છે કે અપાયથી રહિત યોગ સાનુબંધ છે અને અપાયથી સહિત યોગ નિરનુબંધ છે. આ રીતે યોગના સાપાય અને નિપાય આ બે ભેદ છે.
અહીં નિરુપક્રમકોટિનું ચારિત્રમોહનીયકર્મ અપાય છે. વિશેષ પ્રકારના અનુષ્ઠાનને કરવા છતાં પણ જે કર્મનો ઉચ્છેદ થતો નથી અથવા જે કર્મના, ફળને આપવાના સામર્થ્યનો નાશ થઇ શકતો નથી, એવા કર્મને નિરુપક્રમ કર્મ કહેવાય છે. એવા પ્રકારના નિરુપક્રમ ચારિત્રમોહનીયકર્મ સ્વરૂપ અપાયને લઇને યોગ નિરનુબંધ બને છે. કારણ કે એ કર્મ યોગનું બાધક બને છે.૧૯-૧૭ પ્રકારાંતરથી યોગના ભેદો જણાવાય છે—–
बहुजन्मान्तरकरः, सापायस्यैव साश्रवः ।
अनाश्रवस्त्वेकजन्मा, तत्त्वाङ्गव्यवहारतः ।।१९ - १८॥
बह्विति- बहुजन्मान्तरकरो देवमनुष्याद्यनेकजन्मविशेषहेतुर्निरुपक्रमकर्मणोऽवश्यवेदनीयत्वात् । सापायस्यैवापायवत एव साश्रवो योगः । एकमेव वर्तमानं जन्म यत्र स त्वनाश्रवः । ननु कथमेतदयोगिकेवलिगुणस्थानादर्वाक् सर्वसंवराभावेनानाश्रवत्वासम्भवादित्यत आह-तत्त्वाङ्गं निश्चयप्रापको यो व्यवहारस्ततः । तेन साम्परायिककर्मबन्धलक्षणस्यैवाश्रवस्याभ्युपगमात्तदभावे इत्वराश्रवभावेऽपि नानाश्रवयोगक्षतिरिति भावः । तदुक्तम् - " आश्रवो बन्धहेतुत्वाद्बन्ध एवेह यन्मतः । स साम्परायिको मुख्यस्तदेषोऽर्थोऽस्य सङ्गतः || १ || एवं चरमदेहस्य सम्परायवियोगतः । इत्वराश्रवभावेऽपि स तथानाश्रवो मतः ।।२।। निश्चयेनात्र शब्दार्थः सर्वत्र व्यवहारतः । निश्चयव्यवहारौ यद्द्वावप्यभिमतार्थदौ ||३||" निश्चयेनेत्युपलक्षणे तृतीया । ततो निश्चयेनोपलक्षितात्तत्प्रापकव्यवहारत इत्यन्वयः ।।१९-१८।
એક પરિશીલન
૧૧૯