________________
(૮)
ખંડ ૧ લે. એને એક ઉપાય; પાડલીપુર દક્ષિણ દિશે, તમે જે તિણે ઠાય છે ર છે બીડું બંધવ મળી એકઠી, અપુરવ કરીને
વેશ; વાદી લોક વસે તીહાં, દુરધર દક્ષિણ દેશ છે ૩ છે હે મને વેગ તારે એ પવનવેગ મિત્ર ઘણું જ ઉત્તમ જીવ છે, અને તારે એને ભવ્ય જીવ કરીને જ જાણ, એમાં તારે જ પણ સંદેહ રાખવો નહીં કે ૧ | માટે હવે તેને સુધારવાને હું તમને એક ઉપાય બતાવું છું. તે એ કે, અહીંથી દક્ષિણ દિશામાં પાડલીપુર નામના નગરમાં તમે જજે છે ૨ ! તમે બન્ને મિત્રે એકઠા થઈને અપુરવ વેશ ધારણ કરી દક્ષિણ દેશમાં જ્યાં વાદી (વિવાદ કરનારા) લેકો વસે છે ત્યાં જજે. ૩
બ્રાહ્મણ નાતી મલી તીહાં, જાગ જેનો ઠામ, આડંબર અધિકે કરી, કરે તેમનાં કામ ૪ હેમે હિંસા છે ઘણી, છકાય વિરાધન થાય, પચંદ્ધિ જીવ મોટકા, હેમે અગ્નિમાંય ૫ત્યાં તમે વાદ કરે જઈ વિપ્રના ઉતારે નાદ;
લાભ થશે તુમને ઘણું, જબ સાંભળશે સાદ | ૬ ત્યાં બ્રાહ્મણની નાત મળીને ઘણા આડંબરથી જગન-હેમ કરે છે ! ૪ હવન કરવાથી પૃથ્વી, પાણી, તેલ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એ છકાય જીવની હિંસા થાય છે, છતાં તે બ્રાહ્મણે ત્યાં મોટા પચંદ્રિ જીવને અગ્નિમાં હેમે છે . પ તમે ત્યાં જઈબ્રા સાથે વાદ કરી તેને અહંકાર ઉતારે, અને વળી તમારો સાદ સાંભળવાથી તમને તેની તરથી ઘણે લાભ થશે. ૬
ગુપ્ત રાખજે જિન ધરમ, ભાંખજે મરમ પુરાણ અગમ થઈ આઘા જઈ, કેજે કથા કુપુરાણ ૭પવનવેગ તુમ મિત્રને, જશે મને સંદેહ, જૈન ધરમ આદર કરી, પાળશે તવ સહી તેહ છે ૮ વાણી મુનિની સાંભળી, હરખ્યો હયાં
માંય; પ્રણમીને ચાલ્યો તુરત, બેશી વિમાન ઉછાંય છે ? ત્યાં જઈ જૈન ધર્મને ગુપ્ત રાખી, પુરાણનાં અર્ય (ભેદ) કહેજે, અને પુરાણના પેટારાની વાતે દૂર જઈને ગુપ્ત પણે કહેજે પાછા એવી રીતે કર્યાથી તમારા મિત્ર પવનવેગની શંકા દૂર થશે, અને ઘણા આદર માનથી તે જૈન ધર્મ અંગીકાર કરશે ઘટા એવી રીતની મુનિની વાણી સાંભળીને મને વેગના હૃદયમાં ઘણુંજ આનંદ થયે, અને ત્યાં મુનિને નમસ્કાર કરીને ઘણા હરખથી તે વૈમાનમાં બેસી ચાલે છે ૯ છે
મન ચિંતા કરતા ઘણી, બંધવ મળશે જ્યાં હિં; જેવાને ફિરતે ફિરે, દેશ વિદેશ જ ત્યાંહિં ૧૦ છે એમ કરતાં આવી મળે, પૂછી કુશળની વાત; મોહે વિંધ્યા બે જણા, થયા હરખ સુખ સાત ૧૧ છે