________________
ધર્મ પરીક્ષાને રાસ.
(૭) વિમાને બેસી એકલેછે, આકાશ મારગ જાય;
અઢીદ્વીપમાંહી ફિરેછ, જાત્રા કરે છન રાયરે છે ભાઇ ધ ! ૧૪ મને વેગની ઉપલી વાત સાંભળીને, પવનવેગે વિચાર્યું કે, આને જવાબ દીધાથી બન્નેની મિત્રાઈમાં ખલેલ પહશે, એવું વિચારી તે મેન રોડ છે ૧ ત્યારે મને વેગ મનમાં વિચારવા લાગ્યું કે, હવે કંઈક બુદ્ધિ વાપરીને એને જૈન ધર્મ કરો, કારણ કે જ્યાં સુધી એ મિથ્યાત્વમાં ડૂબેલે છે, ત્યાં સુધી તે જૈન ધર્મ અંગીકાર કરશે નહીં તે ૧૩ છે પછી ત્યાંથી મને વેગ વૈમાનમાં બેશી, આકાશ માર્ગ અઢીદ્વીપમાં રહેલા જૈન તિર્થની યાત્રા કરવા લાગે છે ૧૪
અનુક્રમે ફરતા આવીએ, માલવ દેશ મઝાર; ઉજેણીને પરિસરેજી, વિમાનથંલ્યું તેણી વાર . ભા ધ• પનપા વાસુપૂજ્ય મુનિ કેવલજી, દીઠા ત્રિભુવન સ્વામ; હેઠે આવ્યો ઉતરીજી, વાંધા મુનિને તામરે છે ભાવે છે ધ ને ૧૬ ધર્મકથા મુનિવર કહ, સાંભળી હરખે રાય;
શ્રાવક વ્રત સુધા લહીજી, વળી વળી પ્રણમે પાયરે ભાર ધબા૧૭ એવી રીતે અનુક્રમે ફરતે ફરતે તે માલવા દેશની રાજધાની ઉજજેણુ નગરી સમીપે આવ્યું, ત્યાં તેણે પોતાનું વિમાન ઉભું રાખ્યું છે ૧૫ છે ત્યાં ત્રણ ભુવનના સ્વામી, કેવળી મહારાજ શ્રી વાસુપૂજ્ય સ્વામીને જેવાથી તે વિમાનથી નીચે ઉતરીને, મુનિને વાંધા છે ૧૬ ત્યાં કેવળી મહારાજની ધર્મ દેશના સાંભળીને તેમને વેગે) રાજાએ હરખ પામીને, તથા કેવળી મહારાજને નમસ્કાર કરીને શ્રાવકનાં બાર વ્રત અંગિકાર કર્યો. ના કર જોડી કરે વિનતીજી, સ્વામિન તું અવધારે પવનવેગ મુજ મિત્ર છે, તેને કહે વિચારે છે ભાગ ધ | ૧૮ ભવ્ય જીવ છે તેહને, કીંવા અભવ્ય નર એહ . કદાગ્રહી માને નહીંછ, જીનવર વચનજ તેહરે છે.ભાધ| ૧૯ મુનિવર કહે તુમે સાંભળે, મનેવેગ રાય સુજાણ; નેમવિજય ઢાળ બીછએછ, પ્રથમ ખંડની પરમાણુરે ભાધ. ૨૦ પછી કેવળી મહારાજ સન્મુખ હાથ જોડી તે વિનતી કરવા લાગ્યું કે, હે સ્વામી, મારા મિત્ર પવનવેગને હેવાલ–સંબંધ મને કહી સંભળાવે છે ૧૮ છે તે મારો મિત્ર એટલે બધે કદાગ્રહી છે કે, જીનેશ્વર પ્રભુનાં વચનને જ માનતે નથી, માટે તે ભવ્ય છે અગર અભવ્ય છે? તે કહે છે ૧૯ એવી રીતે તેનાં વચને સાંભળીને કેવળી મહારાજ કહેવા લાગ્યા કે, હે મને વેગ રાજા, તમારા મિત્રને વૃતાંત કહું છું તે સાંભળે! એવી રીતે શ્રી નેમવિજયજીએ પેહેલા ખડની બીજી ળકહી. ૨૦
પવનવેગ તુજ મિત્ર જે; ઉત્તમ છવ છે તે ભવ્ય જીવ કરી જાણજે, એમાં નહીં સંદેહ ૧છે તે માટે તમને ક૬,