________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ–પૂજા. (૯)
કાવ્ય અને મંત્રને અર્થ સંસારના તાપને દૂર કરવા માટે અત્યંત શીતળ એવા તીર્થોદકવડે મિશ્રિત અને ચંદનના સમૂહવાળા પંચામૃત વડે જન્મ, જરા ને મરણરૂપ રજની અભિશાંતિને અર્થે તેમજ તે [ જ્ઞાનાવરણય] કર્મના દાહને માટે અજ એટલે જેને જન્મવું નથી એવા સિદ્ધ પરમાત્માને હું પૂછું છું. ૧
ગંગાનદીના જળથી ભરેલા તેમ જ કેશરમિશ્રિત જળના ભરેલા ઘણું ઘડા(કલશે )વડે ગુણના સમુદ્ર એવા તીર્થકરને સ્નાત્ર કરે અને તે કરવાવડે પિતાના આત્માની નિર્મળતા કરે. ૧. લોકેના મનરૂપી મણિના ભાજનમાં ભરેલા એવા શમરસ (સમતારસ)રૂપ સુધારસ(અમૃત)ની ધારાવડે [ અભિષેક કરીને] સકળ જ્ઞાનકળાથી રમણીય (શેભતા) એવા સહજ સિદ્ધોના તેજને એટલે જ્ઞાનતેજોમય સિદ્ધને હું પૂછું છું. ૨
પરમ પુરુષ, પરમેશ્વર, જન્મ જરા ને મરણને નિવારનારા અને અજ્ઞાનને ઉછેદ કરનારા એવા શ્રી વીરજિબેંકને જળવડે અમે પૂજીએ છીએ.
આ પૂજા અજ્ઞાનને ઉછેદ કરવા માટે છે.
___ अथ द्वितीय चदनपूजा મૂળ પ્રકૃતિ એક છે, ઉત્તર પ્રકૃતિ પાંચ માહ સામે પણ નવિ સમે, વિણ ખાયકની આંચ. ૧ તિણે તેહિ જ વિધિ સાધવા, પૂજે અરિહા અંગ; સિદ્ધ સ્વરૂપ હૃદય ધરી, ઘોળી કેસર રંગ. ૨
For Private and Personal Use Only