________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ-પૂજા (૭)' સુખરૂપ ચંદ્રમાને તારા દર્પણમાં જેવા દે. ૧. હે સખિ ! ભવમંડળમાં પરિભ્રમણ કરતાં એવા પ્રભુના દર્શન મને થયા નથી. (તેથી જ પરિભ્રમણ કર્યું છે.) આ પ્રમાણે કહી જજોત્સવ કરીને તે દિકુમારીઓ પિતપતાને સ્થાને જાય છે. ત્યાર પછી મહાવીરકુમાર બાલ્યાવસ્થાને લઈને કીડા કરવા લાગ્યા. ૨. અનુક્રમે પ્રભુ યૌવનવય પામ્યા અને તે મહાવીર કુમારે સાંસારિક સુખ ભેગવ્યું. પછી જ્ઞાનવડે દીક્ષા લેવાને સમય થયે જાણીને (વરસીદાન આપી). પિતે પિતાની મેળે જ અણગાર થયા વાયુવડે કાઢી નાખી જમીન સાફ કરે છે. પછી મેરુપર્વતના નંદનવન માંહેના આઠ ફૂટ ઉપર અહીંથી એક હજાર યોજન ઊંચી રહેનાર હોવાથી જે ઊર્વલકવાસી કહેવાય છે તે આઠ કુમારિકાઓ, પ્રભુના ગૃહે આવીને સુગંધી જળની અને કુસુમની વૃદ્ધિ કરે છે. પછી ૧૩ મા ચકદીપના મયમાં ફરતા વલયાકારે રહેલા ચકપર્વત ઉપરથી ચારે દિશાઓમાંથી આઠ આઠ અને ચારે વિદિશામાંથી એકેક એમ કુલ ૩૬ કુમારિકાઓ આવે છે. તેમાંથી આઠ દર્પણ લઈને ઊભી રહે છે, આઠ કળશ લઈને ઊભી રહે છે, આઠ વીંઝણા લઈને ઉભી રહે છે ને આઠ ચામર લઈને ઊભી રહે છે. વિદિશાની ચાર દીપક લઈને ઊભી રહે છે. તે જ વખતે ચકદ્વીપમાંથી ચાર કુમારિકાઓ આવે છે તે તમામ પ્રકારનું પ્રતિકાર્ય કરે છે. તે ત્રણ કેળના ઘર કરે છે. પ્રથમ ઘરમાં પ્રભુને અને માતાને લઈ જઈને મર્દન કરે છે, બીજા ગૃહમાં સ્નાન કરાવે છે અને ત્રીજા ગૃહમાં વસ્ત્રાભૂષણ પહેરાવે છે. પછી ત્યાં અગ્નિ પ્રગટાવી તેની રક્ષાવડે બે પિટલી બનાવી પ્રભુના ને પ્રભુની માતાના હાથે બાંધે છે. પછી માતાને પુત્ર સહિત શયનગૃહમાં લઈ જઈને બધી કુમારિકાઓ સ્વસ્થાનકે જાય છે.
આ મહત્સવ પ્રભુને જન્મ થતાં તરત જ થાય છે. પછી ઈદ્રનું આસન કંપાયમાન થતાં સૌધર્મેન્દ્ર પ્રભુને ઘરે આવે છે ને પાંચ રૂપ કરી પ્રભુને મેરુપર્વત પર લઈ જાય છે. ત્યાં દેવકૃત જન્મોત્સવ થાય છે.
For Private and Personal Use Only