________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(*)
ચોસઠે પ્રકારી પૂજા–સાથ
કરવા. ૯. પૂજાની તમામ સામગ્રી તૈયાર કરવી, ફળ ને નૈવેદ્યના થાળ ભરીને મૂકવા, તેમજ જ્ઞાનના ઉપગરણેા પણ એકઠા કરીને ત્યાં પધરાવી મનેાહર એવી જ્ઞાનભક્તિ કરવી. ૧૦. તીથેદિકમિશ્રિત પંચામૃતના ૬૪ કળશ ભરીને પુરુષના હાથમાં આપવા, તેમજ ૬૪ કળશ ભરીને સ્ત્રીના હાથમાં આપવા. ( આમાં કુમાર ને કુમારિકાને સમાવેશ ભેળા સમજવેા. ) ૧૧. ફળ ને નૈવેદ્યની ૬૪ જાતિની ૬૪-૬૪ વસ્તુ મેળવીને તેનુ મ ડળ રચવુ અને તેના મધ્યમાં પુસ્તક પધરાવી તેની સમીપે એક મંગળદીવેા પ્રગટાવીને મૂકવા. ૧૨.
આ પ્રમાણેની તમામ ગાઢવણુ કરીને પ્રથમ પ્રભુને સ્નાત્ર મહેાત્સવ કરવા. પછી અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. તેમાં પ્રથમ પૂજામાં જ્ઞાનાવરણીય કમ હઠાવવા માટે—તેના નાશ કરવા માટે—આઠ કળશવડે પ્રભુને ઉદાર એવા અભિષેક કરવા ૧૩. (જો આ પ્રસગના ખાસ અઠ્ઠાઈ મહેાત્સવ જ કરવાના હોય તે તેમાં દરરોજ એકેક કર્મની આઠ-આઠ પૂજા ભણાવવી અને આઠ દિવસ મળીને ૬૪ પૂજા ભણાવવી, તેમજ ૬૪ અભિષેક કરવા. )
୧
પ્રથમ પૂજાની ઢાળને અ
તીર્થંકરના જન્મમહેાત્સવ પ્રસંગે આવેલી દિશાકુમારિકાઆ * હાથમાં અરિસાના ખિઅને (આદર્શને-કાચને) રાખનારી આઠે કુમારિકાઓને કહે છે કે હે સખિ ! મેઘના વરસવાથી વિકસિત થયેલા કદમના વૃક્ષ જેવા ચરમ પ્રભુ શ્રી મહાવીર પરમાત્માના
* ૫૬ દિશાકુમારિકાનું વર્ણન–પ્રથમ અધેાલાકની વસનારી આઠ કુમારિકા કે જે જંબુદ્રીપના મેરુપર્યંતના ચાર ગજદ'તાની નીચે એક હજાર ચેાજન રહેનારી હાવાથી અધેાલેાકવાસી કહેવાય છે તે જિનગૃહ પાસે આવી, તેની ફરતા એક ચેાજનભૂમિમાંથી કાંટા-કાંકરા વિગેરે સવત્ત
For Private and Personal Use Only