________________
૧૦
( ૩. અ ૧ સુ. ૭૦ % ૨) “અગ્નિ, પાણી, વન, જંગમ પ્રાણ તથા સ્થાવર વસ્તુમાં ગર્ભ રૂપે રહેલ છે.
જન ભિઃા (રૂ. . ૪ સુ. ૫૩ % ૮) “સૂર્ય કુતુઓ સહિત આ ” મતલબ કે પૃથ્વી ઉપર સઘળી ઋતુ તથા દિવસ રાત્રીની વધઘટ પણ તેના સૂર્યને ફરી આવવાથી એક સાર વર્ષમાં થાય છે.
युवंपेदवेपुरुवारमश्विनास्पृधांचतंतख्तारंदुवस्यथ । शर्यैरभियुपृतनासुदुष्टरंचकृत्यमिन्द्रभिवचर्षणीसहम् ।।
(રૂ. ૧-૮-૨૧-૧૦) વિદ્યુત ગુણથી યુકત વિકાનોએ સ્વિકાર કરવા યોગ્ય શુક્ર ધાતુમાંથી બનાવેલો જેમાં વિદ્યુતને પ્રકાશ શરૂ થયું હોય, રાજસૈન્યમાં અતિદુસ્તર સર્વ ક્રિયાઓમાં વારંવાર વાપરવા યોગ્ય એવું તાર નામનું યંત્ર છે તે સર્વે મનુષ્યએ બનાવવું જોઈએ. આ તારમાં ફરી ફરી જ્ઞાન અને પ્રેરણા થાય છે તેથી મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિન્યની પદ્ધ વખતે શત્રુને નાશ અને સ્વપક્ષનો વિજય કરવા માટે ઉપયોગી છે અને દુરથી સૂર્યની પેઠે કામ કરનારું છે માટે હે મનુષ્ય ! તમે વિઘતાદિ પદાર્થોને ઉત્તમ રીત સિદ્ધ કરીને આ તાર નામનું યંત્ર તૈયાર કરે.
त्रिों अश्विना यजता दिवेदिवे परित्रिधातु पृथिवी मशायतम् । तिम्रो नासत्या रथ्या परावत आत्मेव वातः स्वसराणि गच्छतम् ।।
(૨૦ ૧-૩-૬-૭) वियेभ्राजन्ते सुभखास कृष्टिभिः प्रच्यावयन्तो अच्युता चिदोजसा। मनो जुवो यन्मरूतो रथेष्वा वृष वातासः पृषतीरयुग्थ्यम् ॥
( રૂ. ૧–૬–૯–૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com