________________
=દેશના-ગ્રન્થ--પ્રસ્તાવના.
=
=
છે તે શાશ્વત-શાસિરા-જમત્ર-તત્ર- ત્રાષિાનાનેશ્વર શ્રીસિદ્ધભ્યો નમો નમઃ |
I –સમીતિ-પૂજ-બી શહૂંથાવાર્થનાથી વિનયને તમામ |
LI રાસન–કમાવા-શ્રીગળધરેયે નમો નમ:
આલેખનકારા-પૂ. પથ્યાસપ્રવર ચદ્રસાગરજી ગણુંન્દ્ર મહારાજ. મંગળમય-પ્રારંભ.
શાશ્વત-શાન્તિદાયક-શાસનના પરમ-રહસ્યભૂત-બ્રસિદ્ધચક્ર-મલાયત્રનું હૃદય-મંદિરમાં આલેખન– પૂર્વક સુદ રીતિએ ધ્યાન ધરીને, અને સાલ-મનવાંછિતપૂરક અચિન્ય-ચિન્તામણિ સદશ શ્રીશંખેશ્વરપાર્શ્વનાથને અત્યંત વિનમ્રભાવે સબહુમાન પુરસ્પર સર્વસ્વ સમર્પણ કરવા રૂપ ભાવ વન્દનમય નમસ્કાર કરીને અને સર્વ ઉપકારિઓના ઉપકારોને તથા વિશેષત: મહારા અનુપમ-ઉપકારિ પૂ. ગુરૂવર્યઆગામાવતાર–આગધ્ધારક-શ્રીઆનંદસાગરસૂરીશ્વરજીના અનહદ-અનુપમેય-ઉપકારોને સ્મૃતિપટમાં સુસ્થિર કરીને શ્રીભગવતી સૂત્રના આઠમા શતકના સૂત્રો ઉપર આપેલ અમોઘ દેશનાદિ સંબધમાં પ્રસ્તાવના રૂપે પુનિત-આલેખન કરવાને અને મંગલમય પ્રારંભ કરાય છે. રચયિતા, પ્રવર્તક; અને વૃત્તિકાર.
આસોપકારિ–ચરમ-તીર્થપતિ-શ્રી મહાવીર મહારાજાની . અદિતીય એવી રિતીય દેશનાને ઝીલવાને દેવ-દાનવ-નર-નારીને સમુદાય મહસેન વનમાં મળે. દેશનાના અંતમાં અગીઆર ગણધરેએ ૪૪૦૦ના પરિવાર સાથે દીક્ષા લીધી. અને તે ગણધર ભગવતે ત્રણ વખતની પ્રદક્ષિણામાં ત્રણ વખત નતમસ્તકે ફ્રિ તરં?. આ પ્રશ્નને પૂછતાં અનુક્રમે “ ૩vફવા, વીજામેવા, પુરૂવા” પદેને શ્રવણ કરતાં અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી હતી, એ વાત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. આ રચના અવસરે તે દ્વાદશાંગીમાં શાસનના માલીક પ્રથમ ગણધરે પાંચમા અંગ તરીકે વિવાહ-૫ન્નત્તિ, રચ્યું અને શાસનના સંચાલક પંચમ ગણધરે તેજ રચનાને પાંચમા અંગ તરીકે પોતાની કાદશાંગીમાં અપનાવ્યું છે. એટલે દ્વાદશાંગીની રચનામાં બે ગણધરની મહેર છાપવાળું જે કોઈ પણ અંગ હોય તે વિવાહપન્નતિ પાંચમું અંગ છે. આ પંચમાંગ વિવાહ-પત્તિના રચયિતા પ્રથમ ગણધર ભગવંત શ્રી ગૌતમ સ્વામીજી છે, અને તે અંગને પ્રવર્તાવનાર પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજી છે, અને આ વિવાહપન્નત્તિના સૂત્રોનું વિશદરીતિએ સ્પષ્ટીકરણ કરનાર નવાંગી નિકાર શ્રી અભયદેવ સૂરીશ્વરજી છે. આ રીતિએ દ્વાદશાંગીના પાંચમાં અંગના રચયિતાને, પ્રવર્તકને અને વૃત્તિકારને ઓળખ્યા પછી બધા અંગે સબંધી વિચારણું નહિ કરતાં આ ગ્રંથમાં શ્રી ભગવતીજીના આઠમા શતક ઉપર દેશનાઓ આપેલી છે, તેથી જ પાંચમાં અંગ-શ્રીભગવતીજીની અંગે વિચારણા અને ઓળખ કરવી, અત્ર આવશ્યક છે. ૧. આ બીનાને શ્રી ભગવતીજી સૂત્રના વ્યાખ્યાને ભા. ૧, દેશના પહેલી પૃ. ૭ પંક્તિ-૧૫ જુઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com