________________
રાજહંસની સરખી ગતિથી જ્યાં રિષભદત્ત માહણુ છે ત્યાં તેની પાસે જ્ય છે. જઈને રિષભદત્ત માહણને ‘જય થાઓ વિજય થાઓ’ એમ કહીને વધાવે છે, વધાવીને ભદ્રાસનમાં બરાબર બેસીને આશ્વાસ પામેલી. વિશ્વાસ પામેલી તે દશનખસહિત બન્ને હથેળીઓની માથાને અડે એ રીતે આવર્ત કરીને ફેરવી અંજલિ કરીને આ પ્રમાણે બેલી: એ પ્રમાણે ખરેખ છે કે હે દેવાનુપ્રિયા ! હું આજે જયારે સૂતી જાગતી ઉધતી ઉંધતી પથારીમાં પડી રહી હતી ત્યારે હું આ આ પ્રકારનાં ઉદાર યાવતું શોભાસહિત એવાં ચૌદ મહારવપ્નોને જોઈને જાગી ગઈ. તે રવપ્નાનાં નામ આ પ્રમાણે છે: હાથી યાવતું અગ્નિ સુધી. હે દેવાનુપ્રિયા ! એ ઉદાર યાવતું એવાં ચૌદ મહારવાનું કલ્યાણમય એવું કોઈ વિશેષ પ્રકારનું ફલ થશે, એમ હું માનું છું.
| ૭ ત્યાર પછી તે રિષભદત્ત માહણ દેવાનંદા માહણી પાસેથી રવપ્નોને લગતી હકીકત સાંભળીને, બરાબર સમજીને રાજી થયા. સંતોષ પામ્યા યાવતું હરખને લીધે તેનું હૃદય પ્રફુલ્લ બન્યું અને મધની ધારાથી છંટકારાએલું કદંબનું ફૂલ જેમ ખીલી ઊઠે તેમ તેનાં રોમેરોમ ઊભા થઈ ગયાં. પછી તેણે એ સ્વપ્નોની યાદી કરી, યાદી કરીને તે, તેના ફલ વિશે વિચારવા લાગ્યા. વિચાર કરીને તેણે પોતાના રવાભાવિકસહજ-મતિયુક્ત બુદ્ધિના વિજ્ઞાનદ્વારા તે રમોના અર્થોનો ઉકેલ કર્યો. પોતાના મનમાં એ રવમોના અને ઉકેલ કરી તે માહણ ત્યાં પોતાની સામે બેઠેલી દેવાનંદા માહણીને આ પ્રમાણે કહેવા લાગ્યા.
સં. ના. રૂા. વિ. બારસાસૂત્ર-૧૪
in
an intematonal