________________
દેએ આવીને તે પ્રકારની ઈષ્ટ વાણી દ્વારા યાવતુ તેમને આ પ્રમાણે કહ્યું:
- “હે નંદ ! તારો જય થાઓ, યે થાઓ, હે ભદ્ર ! તારે જય થાઓ જય થાઓ યાવતુ તે દેવે એ રીતે ‘જયજય’ શબ્દનો પ્રયોગ કરે છે.”
૧૫૩ પુરૂષાદાનીય અરહંત પાર્શ્વને માનવીના ગૃહસ્થધર્મથી પહેલાં પણ એટલે ભગવાન પાર્શ્વ માનવદેહે ગૃહસ્થધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આગિક જ્ઞાન હતું ઈત્યાદિ તે બધું શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું યાવતું દાયિકમાં –ભાગના હકદારોમાં–દાનને બરાબર વહેંચીને જે તે હેમંત ઋતુને બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પોષ માસને વર દિપક્ષ આવ્યા અને તે પોષ માસના ૧૦ દિવ પક્ષની અગ્યારશને દિવસ આવ્યા ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડતે પહોરે વિશાલા શિબિકામાં બેસીને દેવ, માન, અને અસુરોની મેટી સભા-મંડળી સાથે ઇત્યાદિ બધું યાવતું શ્રીભગવાન મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે ‘પાર્શ્વનાથ ભગવાન વાણુરસી નગરીની વચ્ચે વચ્ચે થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે તરફ અને તે ઉદ્યાનમાં જે તરફ અશોકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ સમીપે જાય છે, સમીપે જઈને અશોકના ઉત્તમ વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, ઊભી રખાવીને શિબિકામાંથી નીચે ઊતરે છે, નીચે ઊતરીને પોતાની જ મેળે આભરણ માળાઓ અને બીજા અલંકારોને
સં. ના. રૂ. વિ. બોરસસૂત્ર-૧૬૪
Penal
૧es,
Use Only