________________
૨૪૪ વર્ષાવાસ રહેલા વિકૃણભક્ત કરનારા ભિક્ષુને આહાર સારુ અથવા પાણી સારુ ગૃહસ્થના કુલ તરફ ગમે તે સમયે પણ નીકળવું ખપે અથવા ગમે તે સમયે પણ તે તરફ પેસવું ખપે અર્થાત વિકૃષ્ટભક્ત કરનાર ભિક્ષને ગેરી માટે સર્વ સમયે છૂટ છે.
૨૪પ વર્ષાવાસ રહેલા નિત્યભેજી ભિક્ષુને બધાં (પ્રકારનાં) પાણી લેવાં ખપે.
૨૪૬ વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનારા ભિક્ષને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે; ઉદિમ, સંદિમ, ચાઉલેદક. - ૨૪૭ વર્ષાવાસ રહેલા છમક્ત કરનાર ભિક્ષને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે; તિલાદક, અથવા કુદક અથવો જોદક.
૨૪૮ વર્ષાવાસ રહેલા અદ્દેમભક્ત કરનારા ભિક્ષુને ત્રણ પાણી લેવાં ખપે, તે જેમકે; આયામ અથવા સૌવીર અથવા શુદ્ધવિકટ. - ૨૪૯ વર્ષાવાસ રહેલા વિકૃષ્ટભક્ત કરનારા ભિક્ષુને એક ઉષ્ણુવિકટ પાણી લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં. - ૨૫૦ વર્ષાવાસ રહેલા ભક્તપ્રત્યાખ્યાયી ભિક્ષને એક ઉષ્ણુવિકટ (પાણી) લેવું ખપે, તે પણ દાણાના કણ વિનાનું, દાણાના કણ સાથેનું નહીં તે પણ કપડાથી ગળેલું,
કી
(2)ો
સં. ના. રૂ, વિ. an દાણા બારસાસૂત્ર-૨૩૩
For Use Day