________________
સં. ના. રૂ. વિ. બારસાસ્ત્ર-૨૪૬
Jain Education International
૨૬ વર્ષોવાસ રહેલા ભિક્ષુ કોઇ પણ એક વિગયને ખાવા ઇચ્છે તેા આચાર્યને ઉપાધ્યાયને અથવા વિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઈને પ્રમુખ ગણીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ના ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવરચ્છેદકને અથવા જે કોઇને પ્રમુખ માનીને વિહરતા હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે. ભિક્ષુ તેમને આ રીતે પૂછે : ‘હે ભગવન્ ! તમારી સમ્મતિ પામેલા છતા હું કોઇ પણ એક વિગયને આટલા પ્રમાણમાં અને આટલીવાર ખાવા સારું ઇચ્છું છું.' આમ પૂછ્યા પછી જે તે તેને સમ્મતિ આપે તે એ રીતે તે ભિક્ષુને કોઇપણ એક વિગય ખાવી ખપે, જે તે તેને સમ્મતિ ન આપે તે તે ભિક્ષુને એ રીતે કોઇ પણ એક વિગય ખાવી ને પ્રહે ભગવન્ ! તે એમ કેમ કહેા છે? ઉ૦-એમ કરવામાં આચાર્ય પ્રત્યવાયને કે અપ્રત્યાયને એટલે હાનિને કે લાભને જાણતા હોય છે.
ખપે.
૨૭૭ વર્ષાવાસ રહેલા ભિક્ષુ કોઇપણ જાતની એક ચિકિત્સા કરાવવા ઈચ્છે તે એ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું.
૨૭૮ વર્ષાવાસ રહેલા ભિક્ષુ, કોઈ એક પ્રકારના પ્રશંસાપાત્ર, કલ્યાણકારી,
For Personal & Private Use Only
292
૨૬
www.janesbrary.com