SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ના. રૂ. વિ. બારસાસ્ત્ર-૨૪૬ Jain Education International ૨૬ વર્ષોવાસ રહેલા ભિક્ષુ કોઇ પણ એક વિગયને ખાવા ઇચ્છે તેા આચાર્યને ઉપાધ્યાયને અથવા વિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઈને પ્રમુખ ગણીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ના ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવરચ્છેદકને અથવા જે કોઇને પ્રમુખ માનીને વિહરતા હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે. ભિક્ષુ તેમને આ રીતે પૂછે : ‘હે ભગવન્ ! તમારી સમ્મતિ પામેલા છતા હું કોઇ પણ એક વિગયને આટલા પ્રમાણમાં અને આટલીવાર ખાવા સારું ઇચ્છું છું.' આમ પૂછ્યા પછી જે તે તેને સમ્મતિ આપે તે એ રીતે તે ભિક્ષુને કોઇપણ એક વિગય ખાવી ખપે, જે તે તેને સમ્મતિ ન આપે તે તે ભિક્ષુને એ રીતે કોઇ પણ એક વિગય ખાવી ને પ્રહે ભગવન્ ! તે એમ કેમ કહેા છે? ઉ૦-એમ કરવામાં આચાર્ય પ્રત્યવાયને કે અપ્રત્યાયને એટલે હાનિને કે લાભને જાણતા હોય છે. ખપે. ૨૭૭ વર્ષાવાસ રહેલા ભિક્ષુ કોઇપણ જાતની એક ચિકિત્સા કરાવવા ઈચ્છે તે એ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું. ૨૭૮ વર્ષાવાસ રહેલા ભિક્ષુ, કોઈ એક પ્રકારના પ્રશંસાપાત્ર, કલ્યાણકારી, For Personal & Private Use Only 292 ૨૬ www.janesbrary.com
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy