Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab, 
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 261
________________ ઉપદ્રવને દૂર કરનારા, જાતને ધન્ય કરનારા, મંગલના કારણુ, સુશોભન અને મોટા પ્રભાવશાલી તપકર્મને સ્વીકારીને વિહરવા ઇરછે તો એ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું. - ર૭૯ વર્ષાવાસ રહેલા ભિક્ષ, સૌથી છેલી મારણાંતિક સંલેખનાને આશ્રય લઈ તે દ્વારા શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણીનો ત્યાગ કરી પાંદડેપગત થઇ મૃત્યુને અભિલાષ નહીં રાખતો વિહરવા ઈછે અને એ લેખનાના હેતુથી ગૃહરથના કુલ ભણી નીકળવા ઇરછે અથવા તે તરફ પેસવા ઇરછે અથવા અશન પાન ખાદિમ કે સ્વાદિમને આહાર કરવા ઇરછે અથવા શૌચને કે પેશાબને પરઠવવા ઇરછે અથવા રવાધ્યાય કરવા ઇરછે અથવા ધર્મજાગરણ સાથે જાગવા ઇરછે, તે એ બધી પ્રવૃત્તિ પણ આચાર્ય વગેરેને પૂછયા વિના તેને કરવી ન ખપે, એ તમામ પ્રવૃત્તિઓ સંબંધે પણ બધુ તે જ પૂર્વ પ્રમાણે કહેવું. ૨૮૦ વર્ષાવાસ રહેલા ભિક્ષ, કપડાને અથવા પાત્રને અથવા કંબલને અથવા પગપુછણાને અથવા બીજી કોઈ ઉપધિને તડકામાં તપાવવા ઈછે, અથવા તડકામાં વારંવાર તપાવવા ઇરછે તો એક જણને અથવા અનેક જણને ચક્કસ જણાવ્યા સિવાય તેને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું અથવા પેસવું ન ખપે, તથા અશન પાન ખાદિમ કે સ્વાદિમને આહાર કરવો ને ખપે, થા r ) સં. ના, રૂ. વિ. બરિસાસૂત્ર-૨૪૭ In tion in Farmonal Prat U ૨ . WEL ly

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268