________________
OUTદ્યા
બહાર વિહારભૂમિ તરફ અથવા વિચારભૂમિ તરફ જવું ન ખપે, અથવા સજઝાય કરવાનું ન ખપે અથવો કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ને ખપે.
- અહીં કોઈ એક અથવા અનેક સાધુ પાસે રહેતા હોય અને તેમાં હાજર હોય તે તે ભિક્ષુએ તેમને-આ રીતે કહેવું ખપે: ‘હે આર્યો ! તમે માત્ર આ તરફ ઘડીકવાર ધ્યાન રાખજો જેટલામાં હું ગૃહપતિના કુલ ભણી જઈ આવું યાવતું કાઉસગ્ગ કરી આવું, અથવા ધ્યાન માટે બીજ કેઈ આસનમાં ઊભે રહી આવું. જે તે સાધુ કે સાધુએ ભિક્ષની વાતને સ્વીકાર કરી ધ્યાન રાખવાની હા પાડે તે એ રીતે એ ભિક્ષને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું ખપે યાવતું કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન સારુ બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ખપે, અને જે તે સાધુ કે સાધુઓ ભિક્ષુની વાતોને સ્વીકાર ન કરે એટલે ધ્યાન રાખવાની ના પાડે તે એ રીતે એ ભિક્ષને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું ન ખપે યાવતું કાઉસગ્ગ કરવાનું અથવા ધ્યાન સારુ કઈ આસને ઊભા રહેવાનું ને ખપે. - ૨૮૧ વર્ષાવાસ રહેલાં નિગ્રંથાએ કે નિગ્રંથીઓએ શમ્યા અને આસનને અભિગ્રહ નહીં કરનારા થઈને રહેવું ને ખપે એમ થઈને રહેવું એ આદાન છે
સં. ના, રૂ. વિ, I બારસીસૂત્ર-૨૪૮
Farmonal
y