________________
એટલે દોષોના ગ્રહણનું કારણ છે.
જે નિર્ણય કે નિર્ચથી શય્યા અને આસનનો અભિગ્રહ નથી કરતાં. શયા કે આસન ઊંચાં-જમીનથી ઊંચાં નથી રાખતાં તથા સ્થિર નથી રાખતાં, કારણ વિના (શવ્યા કે આસનને) બાંધ્યાં કરે છે, માપ વગરનાં આસને રાખે છે, આસન વગેરેને તડકે દેખાડતા નથી, પાંચસમિતિમાં સાવધાન રહેતા નથી, વારંવાર વારંવાર પડિલેહણા કરતા નથી અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા નથી તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી કઠણ પડે છે.
આ આદાન નથી: જે નિર્ચર્થો કે નિગ્રંથી શય્યા અને આસનનો અભિગ્રહ કરતા હોય, તેમને ઊંચાં અને સ્થિર રાખતા હોય. તેમને વારંવાર પ્રયજન વિના બાંધ્યા ન કરતા હોય, આસને માપસર રાખતા હોય, શય્યા કે આસનને તડકે દેખાડતા હોય, પાંચે સમિતિઓમાં સાવધાન હોય, વારંવાર વારંવાર પડિલેહણા કરતા હોય અને પ્રમાર્જના કરવા બાબતે કાળજી રાખતા હોય તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી સુગમ પડે છે.
૨૮૨ વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને શીચને સારુ અને લઘુશંકાને સારુ ત્રણ જગ્યાએ પડિલેહવી ખપે, જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે રીતે હેમંત અને ગ્રીષ્મઋતુમાં કરવાનું નથી હોતું.
અવિરતીર
સં. ના. રૂ. વિ. શિક્ષણ Educan trીરસોસૂત્ર-૨૪૯
Fanale Uney
૨૪ineણા