________________
સં. ના. રૂ. વિ. soom ભાસત્ર-૨૫૨
કે ચોકકસ વિદિશાના ખૂણાના—જઉદ્દેશ કરીને ભાતપાણીની ગવેષણા કરવા જવાનું ખપે.
પ્રહે ભગવન્ ! તે એમ કેમ કહેલ છે?
ઉ-શ્રમણ ભગવંતા વર્ષાઋતુમાં ઘણે ભાગે વિશેષ કરીને તપમાં સારી રીતે જોડાયેલાં હોય છે. તપરવી દૂબળા હોય છે, થાકેલા હોય છે, કદાચ તે રસ્તામાં મૂછો પામે અથવા પડી જાય તેા ચાક્કસ દિશા તરફ કે ચાકકસ વિદિશા તરફ તેએ ગયા હાય તે તરફ શ્રમણ ભગવંતા તપવીની તપાસ કરી શકે છે.
૨૮૯ વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને ગ્લાનમાંદાના કારણને લીધે ચાવતા ચાર કે પાંચ યાજન સુધી જઈ ને પાછા વળવાનું ખપે. અથવા એટલી મર્યાદાની અંદર રહેવાનું પણ ખપે, પરંતુ જે કાર્ય સારુ જે દિવસે જ્યાં ગયા હોય ત્યાંનુ કાર્ય પૂરું થયા પછી ત્યાંથી તુરત નીકળી જવું જોઈએ—ત્યાં રાત વીતાવવી ન ખપે અર્થાત્ રાત તા પોતાના સ્થાનમાં જ વીતાવવી ખપે.
૨૯૦ એ પ્રમાણેના આ સ્થવિરલ્પને સુત્રમાં કહ્યા પ્રમાણે, કલ્પના-આચારનાધારણ પ્રમાણે ધર્મમાર્ગને અનુસારે, જે રીતે સાચુ હોય એ રીતે શરીરદ્વારા સ્પર્શીને—ક્રિયામાં મૂકીને, બરાબર પાળીને, શુદ્ધ કરીને અથવા સુશાભન રીતે દીપાવીને, તીરસુધી લઈ જઈ ને જીવનના છેડા સુધી પાળીને, બીજાને સમજાવીને, બરાબર
For Personal&vate Use Only
284
૫૨ www.janelbrary.org