________________
કે “હે આર્ય ! આ જાતની વાણી બોલવાનો આચાર નથી’–તું જે બોલે છે તે અક૫ છે-આપણો તે આચાર નથી.” જે નિગ્રંથ કે નિર્ચથી પર્યુ પણ પછી અધિકરણવાળી વાણી બેલે તેને જૂથમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ.
૨૮૬ ખરેખર અહીં વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને આજે જ પર્યુષણાને દિવસે જ-કર્કશ અને કડવો કલેશ ઉતપન્ન થાય તે શૈક્ષ–નાના–સાધુએ રાત્વિક–વડિલ–સાધુને ખમાવવો ઘટે અને રાત્નિને પણ શેક્ષને ખુમાવવો ઘટે.
ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. (કલહ વખતે સાધુએ) સમેતિ રાખીને સમીચીન રીતે પરસ્પર પૃછા કરવાની વિશેષતા રાખવી જોઈએ. - જે ઉપશમ રાખે છે તેને આરાધના છે, જે ઉપશમ રાખતા નથી તેને આરાધના નથી માટે પોતે જાતે જ ઉપશમ રાખવો જોઈએ.
પ્રવ– હે ભગવનું ! તે એમ કેમ કહેલું છે? ઉદ-શ્રમણપણાને સાર ઉપશમ જ છે માટે તે એમ કહેલું છે.
૨૮૭ વર્ષાવાસ રહેલા નિગ્રંથ એ કે નિગ્રંથીઓએ ત્રણ ઉપાશ્રયને ગ્રહણ કરવાનું ખપે. તે જેમકે, ત્રણમાંના બે ઉપાશ્રયેનું વારંવાર પડિલેહણ કરવું ઘટે અને જે વપરાશમાં છે તેની પ્રમાર્જના કરવી જોઈએ.
૨૮૮ વર્ષાવાસ રહેલાં નિગ્રંથાએ કે નિર્ચથીઓએ કેઈએક ચોકકસ દિશાને
સં. ના, રૂ. વિ. બારસાસૂત્ર-૨૫૧
For Personal
Day