________________
લેણુકમ લેણુમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ ગયા વગેરે જેવોએ પિતાને રહેવા માટે જમીનમાં કેરી કાઢેલું દર–ઉત્તિગલેણ, ૨ પાણી સુકાઈ ગયા પછી જ્યાં મેટી મેટી તરાડો પડી ગઈ હોય ત્યાં જે દર થયાં હોય તે ભિંગુલેણ, ૩ બિલણ, ૪ તાલમૂલક-તાડના મૂલ જેવા ઘાટવાળું દર-નીચેથી પહોળું અને ઊપર સાંકડું એવું દર–ભેણુ. પાંચમું શબૂકાવર્ત-શંખના અંદરના આંટા જેવું ભમરાનું દર. છદ્મસ્થ નિગ્રંથે કે નિગ્રંથીએ એ દરો વારંવાર વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે, એ લેણસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
ર૭૩ પ્રહવે તે નેહસૂક્ષ્મ શું કહેવાય?
ઉ૦-સ્નેહ એટલે ભીનાશ, જે ભીનાશ જલદી નજરે ન ચડે એવી હોય તે નેહસૂમ. રહસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ એસ, ૨ હિમ–જામી ગયેલા પાણીનું ટપકું, ૩ ધૂમસ, ૪ કરા, ૫ હરતનુ–ઘાસની ટોચ ઉપર બાઝેલાં પાણીનાં ટીપાં. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ એ પાંચે સ્નેહસૂક્રમે વારંવાર જાણુવાનાં છે, જેવાનાં છે. પડિલેહવાનાં છે. એ સ્નેહસૂમની સમજુતી થઈ ગઈ.
એ રીતે આ સૂક્રમની સમજુતી થઈ ગઈ.
૨૭૪ વર્ષાવાસ રહેલ ભિક્ષુ, આહાર માટે અથવા પાણી માટે ગૃહરથના કુલ ભણી નીકળવાનું ઇરછે અથવા તે તરફ પેસવાનું ઇરછે તો આચાર્યને અથવા
શ્રેણિયશ્રીu
સ, ના. રૂ. વિ. lan Educat બીરસાસૂત્ર-૨૪૪
Fat Penal
User
22