________________
ઇવારી
ત્યારે ભેજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ન ખપે. તેમ તે તરફ પેસવું ને ખપે. ઓછો વરસાદ વરસતે હોય ત્યારે અંદર સૂતરનું કપડું અને ઊપર ઊનનું કપડું એાઢીને ભેજનું સારુ અથવા પાણી સાસ ગૃહપતિના કુલ તરફ તે ભિક્ષને નીકળવું ખપે તેમ તે તરફ પેસવું ખપે. - ૨૫૭ વષોવાસ રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પહેલાં નિગ્રંથને કે નિગ્રંથીને રહી રહીને–આંતરે આંતરે વરસાદ પડે ત્યારે બાગમાં (ઝાડની) નીચે જવું ખપે અથવા ઉપાશ્રયની નીચે જવું ખપે અથવા વિકટગૃહની એટલે ચારા વગેરેની નીચે જવું ખપે અથવા ઝાડના મૂલની એથે જવું ખપે.
ઊપર જણાવેલી જગ્યાએ ગયા પછી ત્યાં જે નિગ્રંથ કે નિર્ચથી પહોંરયા પહેલાં જ અગાઉથી તૈયાર કરેલા ચાવલઓદન મળતા હોય અને તેમના પહોંરયા પછી પાછળથી તૈયાર કરેલો ભિલિંગસૂપ એટલે મસૂરની દાળ કે અડદની દાળ વા તેલવાળા સૂપ મળતું હોય તો તેમને ચાવલાદન લેવા ખપે અને ભિલિંગસૂપ લે ને ખપે.
ત્યાં જે તેમના પહોંરયા પહેલાં અગાઉથી તૈયાર થયેલ ભિલિંગસૂપ મળતા હોય અને ચાવલ -એદન તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલા મળતા હોય તેમને ભિલિંગસૂપ લેવો ખપે. ચાલ–દન લેવા ને ખપે.
સં. ના, રૂ. વિ. બોરસીસૂત્ર-૨૩૬
૨૩૬
www.n
Jain
an in
t onal
Farmonal Prat
Day
ary.om