________________
- ૨૫૩ વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષને કણ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે વૃષ્ટિકાય પડતો હોય અર્થાત ઝીણી એડછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહપતિના કુલ તરફ ભેજન માટે અથવા પાણી માટે નીકળવું ન ખપે તેમ તે તરફ પેસવું ન ખપે.
૨૫૪ વષવાસ રહેલા કરપાત્રી ભિક્ષને પિંડપાત-ભિક્ષા લઈને અધરમાં-જ્યાં ઘર ન હોય ત્યાં-અગાસામાં રહેવું એટલે અગાસામાં રહીને ભેજન કરવું ન ખપે. અગાસામાં રહેતાં-ખાતાં કદાચ એકદમ વૃષ્ટિકાય પડે તે ખાધેલું થોડુંક ખાઈને અને બાકીનું થોડુંક લઈને–તેને હાથ વડે હાથને ઢાંકીને અને એ હાથને છાતી સાથે દાબી રાખે અથવા કાખમાં સંતાડી રાખે. આમ કર્યા પછી ગૃહરાએ પોતાને સારુ બરાબર છાયેલાં ઘરો તરફ જાય, અથવા ઝાડનાં મૂળા તરફ-ઝાડની એથે જાય; જે હાથમાં ભેજન છે તે હાથવડે જે રીતે પાણી કે પાણીને છાંટા અથવા ઓછામાં આછી ઝીણી ફરફર-ઝાકળ–એસ વિરાધના ન પામે તે રીતે વર્ત–રહે.
૨૫૫ વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષને જ્યારે કાંઈ કણમાત્ર પણ સ્પર્શ થાય એ રીતે ઓછામાં ઓછી ઝીણી ફરફર પડતી હોય ત્યારે ભેજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ને ખપે તેમ તે તરફ પેસવું ને ખપે.
૨૫૬ વર્ષાવાસ રહેલા પાત્રધારી ભિક્ષને અખંડધારાએ વરસાદ વરસતો હોય
સં. ના. રૂ. વિ. ખીરસાસૂત્ર-૨૩૫
231 n
om
in Ech