________________
રહેવા સંબંધે પૂર્વ પ્રમાણે ચાર ભાગા સમજવા.
ત્યાં કોઈ પાંચમે પણ સ્થવિર કે વિરા હોવા જોઇએ અથવા તેઓ બીજાએની નજરમાં દેખી શકાય તેમ રહેવાં જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બાર ઉધાડાં હોવાં જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું ખપે.
ર૬૧ અને એ જ પ્રમાણે એકલી નિગ્રંથી અને એકલા ગૃહસ્થના ભેગા નહીં રહેવા સંબધે પણ ચાર ભાગા સમજવી.
- ર૬૨ વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને બીજા કેઈએ જણાવ્યા સિવાય બીજા કોઈને જણાવ્યા સિવાય તેને માટે અશન પાન ખાદિમ કે સ્વાદિમ લેવું ન ખપે
પ્રવ-હે ભગવન્ ! તે એમ કેમ કહો છો?
ઉ–બીજ કેઈએ જણાવ્યા સિવાય, બીજા કોઈને જણાવ્યા સિવાય આણેલું અશન વગેરે ઈરછા હોય તે બીજે ખાય, ઈરછી ન હોય તો બીજે ન ખાય.
ર૬૩ વર્ષાવાસ રહેલાં નિર્ચ ને કે નિગ્રંથીઓને તેમના શરીર ઉપરથી પાણી ટપકતું હોય વા તેમનું શરીર ભીનું હોય તો અશન પાન ખાદિમ કે સ્વાદિમને ખાવું ને ખપે.
સં. ના. ૩. વિ. બોરસ સૂત્ર—૨૩૯
Jain Education in
Fa Pamonal
Use Only