________________
૨૫૯ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પહેલાં નિર્ચથને કે નિર્ગથીને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડતા હોય ત્યારે તેને કાં તે બાગની ઓથે નીચે, કાં તો ઉપાશ્રયની ઓથે નીચે, યાવતું ચાલ્યું જવું ખપે.
(૧) ત્યાં તે એકલા નિગ્રંથને એકલી નિર્ચથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૨) ત્યાં તે એકલા નિગ્રંથને બે નિર્ચથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૩) ત્યાં બે નિગ્રંથને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ને ખપે. (૪) ત્યાં બે નિગ્રંથને બે નિગ્રંથીઓની સાથે ભેગા રહેવું ને ખપે.
ત્યાં કોઈ પાંચમે સાક્ષી રહેવું જોઈએ, ભલે તે ક્ષુલ્લક હોય અથવા શુલ્લિકા હાય અથવા બીજાએ તેમને જોઈ શકતા હોય–બીજાઓની નજરમાં તેઓ આવી શતા હોય અથવા ઘરનાં ચારે બાજુનાં બારણાં ઉઘાડાં હોય તે એ રીતે તેઓને એકલા રહેવું ખપે.
ર૬૮ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પૈઠેલાં નિગ્રંથને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતા હોય ત્યારે તેને કાં તો બાગની એથે નીચે કાં તો ઉપાશ્રયની ઓથે નીચે ચાલ્યા જવું ખપે. ત્યાં એકલા નિગ્રંથને એકલી ઘરધણિયાણીની સાથે ભેગા રહેવું ને ખપે અહીં પણ ભેગા નહીં
RSS
સં. ના. રૂ, વિ, બોરસીસૂત્ર-૨૩૮
૨ ૩૮,
Jain Ecation Internal
Parola
U
Dey