Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab, 
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 254
________________ ર૬૪ પ્રવ-હે ભગવનું ! તે એમ કેમ કહો છો? ઉદ–શરીરના સાત ભાગ સ્નેહાયતનું જણાવેલા છે એટલે શરીરના સાત ભાગ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે, તે જેમકે; ૧ બન્ને હાથ, ૨ બન્ને હાથની રેખાઓ, ૩ આખા નખ, ૪ નખનાં ટેરવાં, ૫ બન્ને ભવાં, ૬ નીચેને હોઠ એટલે દાઢી, ૭ ઊપરને હઠ એટલે મુંછ. હવે તે નિગ્રંથોને કે નિગ્રંથીઓને એમ જણાય કે મારું શરીર પાણી વગરનું થઈ ગયું છે, મારા શરીરમાં પાણીની ભીનાશ મુદ્દલ નથી તો એ રીતે તેમને અશન પાન ખાદિમ સ્વાદિમને આહાર કરવો ખપે. - ૨૬૫ અહીં જ વર્ષાવાસ રહેલાં નિર્ચ થએ અથવા નિગ્રંથીઓએ આ આઠ સૂઢમ જાણવાં જેવાં છે, હરકોઈ છદ્મરથ નિગ્રંથે કે નિગ્રંથીએ વારંવાર વારંવાર એ આઠ સૂક્ષ્મ જાણવા જેવાં છે, જેવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા-કાળજી-કરવાની છે તે જેમકે; ૧ પ્રાણુસૂમ, ૨ પનકસૂમ, ૩ બીજસૂમ, * હરિતસૂક્ષ્મ, ૫ પુષ્પસૂક્ષ્મ, ૬ અડસૂમ, ૭ લયનસૂક્ષ્મ, ૮ સ્નેહસૂક્ષ્મ. ર૬૬ પ્રઢ હવે તે પ્રાણસૂક્ષ્મ શું કહેવાય ? | ઉ-પ્રાણુસૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણુ નરી આંખે ન જોઈ શકાય તેવાં બેદ્રિયવાળા વગેરે સૂકમ પ્રાણ પ્રાણુસૂમના પાંચ પ્રકાર જણાવેલા છે. તે જેમકે, સ, ના, રૂ, વિ, બોરસાસુત્ર ૨૪૦ Jain Education Intematon Far Penal Use Only 270 www.metry.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268