________________
ર૬૪ પ્રવ-હે ભગવનું ! તે એમ કેમ કહો છો?
ઉદ–શરીરના સાત ભાગ સ્નેહાયતનું જણાવેલા છે એટલે શરીરના સાત ભાગ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે, તે જેમકે; ૧ બન્ને હાથ, ૨ બન્ને હાથની રેખાઓ, ૩ આખા નખ, ૪ નખનાં ટેરવાં, ૫ બન્ને ભવાં, ૬ નીચેને હોઠ એટલે દાઢી, ૭ ઊપરને હઠ એટલે મુંછ.
હવે તે નિગ્રંથોને કે નિગ્રંથીઓને એમ જણાય કે મારું શરીર પાણી વગરનું થઈ ગયું છે, મારા શરીરમાં પાણીની ભીનાશ મુદ્દલ નથી તો એ રીતે તેમને અશન પાન ખાદિમ સ્વાદિમને આહાર કરવો ખપે. - ૨૬૫ અહીં જ વર્ષાવાસ રહેલાં નિર્ચ થએ અથવા નિગ્રંથીઓએ આ આઠ સૂઢમ જાણવાં જેવાં છે, હરકોઈ છદ્મરથ નિગ્રંથે કે નિગ્રંથીએ વારંવાર વારંવાર એ આઠ સૂક્ષ્મ જાણવા જેવાં છે, જેવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા-કાળજી-કરવાની છે તે જેમકે; ૧ પ્રાણુસૂમ, ૨ પનકસૂમ, ૩ બીજસૂમ, * હરિતસૂક્ષ્મ, ૫ પુષ્પસૂક્ષ્મ, ૬ અડસૂમ, ૭ લયનસૂક્ષ્મ, ૮ સ્નેહસૂક્ષ્મ.
ર૬૬ પ્રઢ હવે તે પ્રાણસૂક્ષ્મ શું કહેવાય ? | ઉ-પ્રાણુસૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણુ નરી આંખે ન જોઈ શકાય તેવાં બેદ્રિયવાળા વગેરે સૂકમ પ્રાણ પ્રાણુસૂમના પાંચ પ્રકાર જણાવેલા છે. તે જેમકે,
સ, ના, રૂ, વિ, બોરસાસુત્ર ૨૪૦
Jain Education Intematon
Far Penal
Use Only
270 www.metry.org