________________
સં. ના. રૂ. વિ.
ખારસાસ્ત્ર-૨૧૮
Jain Education International
ઉશાખાએ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ઉચ્ચાનાગરી, ૨ વિજ્જાહરી, ૩ વરી અને ૪ મજિમિલ્લા. કોટિકગણની એ ચાર શાખાઓ છે. તે શાખાએ કહેવાઇ.
પ્ર—હવે તે કયાં કયાં કુલા છે?
ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; અહીં પ્રથમ કુલ અંભલિજ્જ, બીજું વલજ્જ નામે કુલ, ત્રીજું વળી વાણિજ્જ અને ચેાથું પ્રશ્નવાહનકકુલ.
૨૧૭ કોકિ કાકંદક કહેવાતા અને વગ્યાવગોત્રી સ્થવિર સુસ્થિત તથા સુપ્રતિબુદ્ધને આ પાંચ સ્થવિરો પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યદ્રદત્ત ૨ સ્થવિર પિયગંથ, ૩ સ્થવિર વિદ્યાધરાપાલ કાશ્યપગાત્રી, ૪ વિર સદત્ત અને ૫ થિવર અરહદત્ત.
સ્થાવર પિયગંથથી અહીં મધ્યમ શાખા નીકળી. કાશ્યપગોત્રી વિર વિદ્યાધર ગેાપાલથી અહીં વિદ્યાધરી શાખા નીકળી.
૨૧૮ કાશ્યપગોત્રી સ્થવિર આર્યઇંદ્રદત્તને ગાતમગાત્રી સ્થવિર અજજદિન અંતેવાસી હતા.
ગૌતમગાત્રી સ્થવિર અજ્જદિનને આ બે સ્થવિરો પુત્રસમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે: આર્યશાંતિસેણિઅ સ્થવિર માઢગાત્રી અને જાતિર મરણુ
For gautal & Frahm Ust Cely
सामदाशि
૨૧૮
www:ttlthew