Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab,
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
અંતેવાસી હતા. તે જેમકે; ૧ સ્થવિર આર્યવાસેણ, ૨ સ્થવિર આર્યપદ્ધ, ૩ સ્થવિર આર્યરથ. - રવિર આર્યવાસેણુથી અહીં આર્યનાઇલી શાખા નીકળી. સ્થવિર આર્યપદ્મથી અહીં આર્યપદ્મા શાખા નીકળી. સ્થવિર આર્યરથથી અહીં આર્યજયંતી શાખા નીકળી.
રરર વાસ્થગેત્રી સ્થવિર આર્યરથને કૌશિકગાત્રી સ્થવિર આર્યપુષગિરિ અંતેવાસી હતા.
કૌશિકગૌત્રી સ્થવિર આર્યપુષ્યગિરિને ગૌતમગાત્રી સ્થવિર આર્યફગૃમિત્ત અંતેવાસી હતા. - ૨૨૩–ગૌતમગેત્રી ફગૃમિત્તને, વાસિષ્ટગોત્રી ધનગિરિ, કસ્યગોત્રી શિવભૂતિને પણ તથા કૌશિકનેત્રી દેજર્જતકંટને વંદન કરું છું. ૧
તે બધાને મસ્તક વડે વંદન કરીને કાશ્યપગેત્રી ચિત્તને વંદન કરું છું. કાશ્યપગોત્રી નકખને અને કાશ્યપગોત્રી રકખને પણ વંદન કરું છું. ૨
ગૌતમગોત્રી આર્યનાગને અને વાસિષ્ઠાત્રી જેહિલને તથા મારગેત્રી વિષગુને અને ગૌતમગોત્રી કાલકને પણ વંદન કરું . હું
સં. ના. રૂ. વિ. બોરસાસૂત્ર-૨૨૦
Jain E
cation in
Far Permonal
Usery

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268