________________
એટલે એ છેલી રાત પહેલાં જ વર્ષાવાસ કરી દેવું જોઇએ. | ૨૩૨ વર્ષાવાસ રહેલાં નિર્ચ થાને કે નિર્ચથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં અવગ્રહને સ્વીકારીને વાસ કરવાનું ખપે, પાણીથી ભીને થયેલે હાથ મુકાય એટલે સમય પણ અવગ્રહમાં રહેવું ખપે, અને ઘણા સમય સુધી પણ અવગ્રહમાં રહેવું ખપે. અવગ્રહથી બહાર રહેવું ન ખપે. - ૨૩૩ વર્ષાવાસ રહેલાં નિર્ચ થાને કે નિગ્રંથીઓને બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા માટે જવાનું ખપે અને પાછા ફરવાનું ખપે. - જ્યાં નદી સદાને સાફ પાણીથી ભરેલી રહે છે અને નિત્ય વહેતી રહે છે ત્યાં બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષાચર્યા માટે જવાનું અને પાછા ફરવાનું તેમને ન ખપે. - એરાવતી નદી કુણાલા નગરીમાં છે, જ્યાં એક પગ પાણીમાં કરીને ચાલી શકાય અને એક પગ સ્થલમાં પાણી બહાર–કરીને ચાલી શકાય—એ રીતે અર્થાત એવે સ્થળે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં ભિક્ષા માટે જવાનું અને પાછી ફરવાનું ખપે. અને નદીવાળા ભાગમાં જ્યાં ઊપર કહ્યું એ રીતે ન ચાલી શકાય
ત્યાં એ રીતે બધી બાજુએ પાંચ ગાઉ સુધીમાં તેમને જવાનું અને પાછી ફરવાનું ના ખપે.
૨૩૪ વર્ષાવાસ રહેલામાંના કેટલાકને એ પ્રમાણે અગાઉથી કહી રાખેલું હોય
TOP
સં. ના. રૂં, વિ. બારસાસૂત્ર૨૨૯
For Personal
૨૨કાળાશક પ્રમાણ