________________
વળી પીઈમ્મિઅ છે, ત્રીજું વળી હાલિજ્જ, ચોથું પૂસમિત્તિજજ, પાંચમું માલિજજ, છઠું વળી અજવેડ્યું છે. સાતમું કહસહ, ચારણગણુનાં આ સાત કુલે છે.
૨૧૩ ભારદ્વાજગેત્રી સ્થવિર ભજસથી અહીં ઉડુવાડિયગણ નામે ગણુ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં એમ કહેવાય છે.
પ્ર—હવે તે કઇ કઇ શાખાઓ ?
ઉ–શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ચંપિજિજયા, ૨ ભદ્રિજિયા, ૩ કાકંદિયા, ૪ મેહલિજ્જિયા. તે ચાર શાખાઓ કહેવાઈ.
પ્રવ-હવે તે કયાં કયાં કુલ કહેવાય છે?
ઉ૦–કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ભજસિય, તથા ૨ ભદ્દત્તિય અને ત્રીજું જસભઃ કુલ છે. અને ઉડુવાડિયગણુનાં એ ત્રણ જ કુલે છે.
૨૧૪ કુંડિલગેત્રી કામિ િસ્થવિરથી અહીં વસવાડિયગણ નામે ગણુ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે. - પ્રવ-હવે તે કઈ કઈ શાખાઓ?
ઉઠશાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ સાવસ્થિયા, રજપાલિઆ, ૩ અંતરિજિયા, ૪ એલિજિયા તે ચાર શાખાઓ કહેવાઈ.
સં. ના. ૩. વિ. બારસાસૂત્ર-૨૧૬
Lindation inte
F
or
Use Only
www.clarom