SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ વળી પીઈમ્મિઅ છે, ત્રીજું વળી હાલિજ્જ, ચોથું પૂસમિત્તિજજ, પાંચમું માલિજજ, છઠું વળી અજવેડ્યું છે. સાતમું કહસહ, ચારણગણુનાં આ સાત કુલે છે. ૨૧૩ ભારદ્વાજગેત્રી સ્થવિર ભજસથી અહીં ઉડુવાડિયગણ નામે ગણુ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલો નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર—હવે તે કઇ કઇ શાખાઓ ? ઉ–શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ચંપિજિજયા, ૨ ભદ્રિજિયા, ૩ કાકંદિયા, ૪ મેહલિજ્જિયા. તે ચાર શાખાઓ કહેવાઈ. પ્રવ-હવે તે કયાં કયાં કુલ કહેવાય છે? ઉ૦–કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ ભજસિય, તથા ૨ ભદ્દત્તિય અને ત્રીજું જસભઃ કુલ છે. અને ઉડુવાડિયગણુનાં એ ત્રણ જ કુલે છે. ૨૧૪ કુંડિલગેત્રી કામિ િસ્થવિરથી અહીં વસવાડિયગણ નામે ગણુ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે. - પ્રવ-હવે તે કઈ કઈ શાખાઓ? ઉઠશાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ સાવસ્થિયા, રજપાલિઆ, ૩ અંતરિજિયા, ૪ એલિજિયા તે ચાર શાખાઓ કહેવાઈ. સં. ના. ૩. વિ. બારસાસૂત્ર-૨૧૬ Lindation inte F or Use Only www.clarom
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy