SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ સં. ના. રૂ. વિ. Ian be. ખારસાસુત્ર-૨૧૫ તેની આ ચાર શાખાઓ નીકળી અને છ કુલા નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર—હવે તે કઈ કઈ શાખાઓ કહેવાય છે? ઉ—શાખાએ આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ ઉદુ:ખરિજ્જિયા, ૨ માસપૂરિ, ૩ મપત્તિયા, ૪ પુણ્પત્તિયા. તે ચાર શાખાઓ કહેવાઇ. પ્ર—હવે તે કયાં કયાં કુલા કહેવાય છે? ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; પહેલું નાગભય, અને બીજું વળી સામભૂતિક છે, ઉલ્લગચ્છ નામનું વળી ત્રીજું, હસ્ત્યલિજ્જ નામનું ચોથું, પાંચમું નંદિ, છ; વળી પારિહાસય છે; અને ઉદ્દેહગણનાં એ છ કુલે જાણવાનાં છે. ૨૧૨ હારિયગોત્રી સ્થવિર સિરિઝુત્તથી અહીં ચારગણુ નામે ગણ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુલા નીકળ્યાં એમ કહેવાય છે, પ્ર॰હવે તે કઈ કઈ શાખાઓ ? ઉ—શાખાએ આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ હારિયમાલાગારી, ૨ સંકાસીઆ, ૩ ગવેયા, ૪ વજ્જનાગરી. તે ચાર શાખાઓ કહેવાઇ. પ્ર-હવે તે કયાં કયાં કુલા કહેવાય છે? ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; પ્રથમ અહીં વત્ચલિ, બીજું For Personal & Private Use Only 30ના 13Y ૨૧૫ www.jainelibrary.org
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy