SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ-હવે તે કયાં કયાં કુલે કહેવાય છે ? ઉ–કુલે આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે ૧ ગણિય, ૨ મહિય, કામા અને તેમ ચોથે દિપુરમાં કુલ છે. એ તો વેસવાડિયગણનાં ચાર કુલે છે. ૨૧૫ વાસિદૃગોત્રી અને કાકંદક એવા ઈસિગુત્ત સ્થવિરથી અહીં માણવગણ નામે ગણુ નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ત્રણ કુલે નીકળ્યાં એમ કહેવાય છે. પ્રહવે તે શાખાઓ કઈ કઈ ? ઉ–શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કાસવિજિયા, ૨ ગેયમિજિયા, ૩ વાસિક્રિયા અને ૮ સેરક્રિયા તે ચાર શાખાઓ કહેવાઈ. પ્રવ-હવે તે કયાં કયાં કુલો કહેવાય છે? | ઉ-કુલો આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; અહીં પ્રથમ ઇસિગત્તિય કુલ, બીજું ઈસિદત્તિય કુલ જાણવું, અને ત્રીજું અભિજસંત. માણવગણનાં ત્રણ કુલો છે. - ૨૧૬ કટિક કાકંદક કહેવાતા અને વષ્પાવરગેત્રી સ્થવિર સક્રિય અને સુપ્પડિબુદ્ધથી અહીં કેડિયગણ નામે ગણું નીકળ્યો. તેની આ ચાર શાખાઓ નીકળી અને ચાર કુલ નીકળ્યાં એમ કહેવાય છે. પ્રવહેવે તે કઈ કઈ શાખાઓ ? વળી બી જH ST? સં. ના. રૂ. વિ. Alan Essaખીરસાસૂત્ર-૨૧૭ Fat Penal Day w orry on
SR No.600252
Book TitleBarsa Sutra Kalpsutra
Original Sutra AuthorSarabhai Manilal Nawab
Author
PublisherSarabhai Manilal Nawab
Publication Year1976
Total Pages268
LanguageSanskrit
ClassificationManuscript & agam_kalpsutra
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy