________________
એલાવચ્ચગેત્રી સ્થવિર આર્ય મહાગિરિને પુત્રસમાન, પ્રખ્યાત આ આઠ સ્થવિરો અંતેવાસી હતા: તે જેમકે; ૧ સ્થવિર ઉત્તર, ૨ સ્થવિર બલિસહ, ૩ સ્થવિર ધણુ, ૪ સ્થવિર સિરિ, પ સ્થવિર કેડિન્ન, રવિર નાગ, ૭ રવિર નાગમિત્ત, ૮ ષલુક કીશકશેત્રી સ્થવિર રેહગુપ્ત.
કૌશિકનેત્રી સ્થવિર ષડુલુક રોહગુસથી ત્યાં તેરાસિયા સંપ્રદાય નીકળે.
રસ્થવિર ઉત્તરથી અને સ્થવિર બલિસહથી ત્યાં ઉત્તરબલિસહ નામે ગણુ નીકળે. તેની આ ચાર શાખાઓ આ પ્રમાણે કહેવાય છે. તે જેમકે; ૧ કેસંબિયા, ૨ સેઈખ્તિયા, ૩ કેડંબાણી, ૪ ચંદનાગરી. - ૨૧૦ વાસિષ્ટગેત્રી સ્થવિર આર્યસુહસ્તિને પુત્ર સમાન, પ્રખ્યાત એવા આ બાર વિરે અંતેવાસી હતા. તે જેમકે ( ૧ સ્થવિર આર્ય રહણ. ર અને જસભ૬, ૩ મેહગણી. અને ૪ કામિ, ૫ સુસ્થિત, ૬ સુપ્પડિબુદ્ધ, ૭ રક્ષિત અને ૮ રોહ ગુપ્ત, ૯ ઇસિંગુત્ત, ૧૦ સિરિગુત્ત. અને ૧૧ બભગણી તેમ ૧૨ સેમગણી. આ પ્રમાણે દસ અને બે એટલે ખરેખર બાર ગણધરો, એએ સુહસ્તિના શિષ્ય હતા.
૨૧૧ કાશ્યપગાત્રી સ્થવિર આય રહણથી ત્યાં ઉદેહગણ નામે ગણું નીકળ્યો.
સં. ના. રૂ. વિ. ખીરસાસૂત્ર-૨૧૪
૨ ૧૪
bain Education in
t onal