________________
સં. ના. રૂ. વિ. Ian be. ખારસાસુત્ર-૨૧૫
તેની આ ચાર શાખાઓ નીકળી અને છ કુલા નીકળ્યાં એમ કહેવાય છે. પ્ર—હવે તે કઈ કઈ શાખાઓ કહેવાય છે?
ઉ—શાખાએ આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ ઉદુ:ખરિજ્જિયા, ૨ માસપૂરિ, ૩ મપત્તિયા, ૪ પુણ્પત્તિયા. તે ચાર શાખાઓ કહેવાઇ. પ્ર—હવે તે કયાં કયાં કુલા કહેવાય છે?
ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; પહેલું નાગભય, અને બીજું વળી સામભૂતિક છે, ઉલ્લગચ્છ નામનું વળી ત્રીજું, હસ્ત્યલિજ્જ નામનું ચોથું, પાંચમું નંદિ, છ; વળી પારિહાસય છે; અને ઉદ્દેહગણનાં એ છ કુલે જાણવાનાં છે.
૨૧૨ હારિયગોત્રી સ્થવિર સિરિઝુત્તથી અહીં ચારગણુ નામે ગણ નીકળ્યા. તેની આ ચાર શાખાઓ નીકળી અને સાત કુલા નીકળ્યાં એમ કહેવાય છે, પ્ર॰હવે તે કઈ કઈ શાખાઓ ?
ઉ—શાખાએ આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; ૧ હારિયમાલાગારી, ૨ સંકાસીઆ, ૩ ગવેયા, ૪ વજ્જનાગરી. તે ચાર શાખાઓ કહેવાઇ. પ્ર-હવે તે કયાં કયાં કુલા કહેવાય છે?
ઉ-કુલા આ પ્રમાણે કહેવાય છે: તે જેમકે; પ્રથમ અહીં વત્ચલિ, બીજું
For Personal & Private Use Only
30ના
13Y
૨૧૫
www.jainelibrary.org