________________
renga
કોશલિક અરહત ઋષભના સમુદાયમાં અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંશી પંચંદ્રિયના મનભાવને જાણનારા એવા વિપુલમતિજ્ઞાનવાળાઓની બાર હજાર છસેને પચાસ એટલી ઉત્કૃષ્ટ સંપત હતી.
- કૌશલિક અરહંત ઋષભના સમુદાયમાં બાર હજાર છસેને પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ વાદિ સંપત હતી.
કૌશલિક અહિત અષભના સમુદાયમાં તેમના વીશ હજાર અંતેવાસીઓશિષ્ય-સિદ્ધ થયા અને તેમની ચાળીશ હજાર આર્થિકા અંતેવાસિનીઓ સિદ્ધ થઈ.
- કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં બાવીશ હજાર અને નવસે કલ્યાણગતિવાળા યાવતું ભવિષ્યમાં ભદ્ર પામનારા એવા અનુત્તરીપપાતિકની–અનુત્તરવિમાનમાં જનારાઓની–ઉકૃષ્ટ સંપત હતી. - ૧૯૮ કાશલિક અહત ઋષભને બે પ્રકારની અંતઃભૂમિ હતી. તે જેમકે, યુગાંતકૃતભૂમિ અને પર્યાયાંતકૃતભૂમિ. શ્રી ઋષભના નિર્વાણ પછી અસંખ્ય યુગપુરુષો સુધી મોક્ષ માર્ગ વહેતા હતા–એ તેમની યુગાંતક્તભૂમિ. શ્રી ઋષભને કેવળજ્ઞાન થતાં અંતર્મુહુર્ત પછી મેક્ષમાર્ગ વહેતો થઈ ગયો એટલે શ્રી ઋષભને કેવળિપર્યાય અંતર્મુર્તન થતાં જ કોઈએ સર્વદુ:ખને અંત કર્યો-નિર્વાણ મેળવ્યું. તેમની પર્યાયાંતકૃતભૂમિ.
સં. ના. રૂ. વિ. બારસાસ્ત્ર- ૨૦૨
૨૨
Jain Education International
Famous