________________
શ્રી રાણા
यायाम
PિM
શ્રમણોની ઉત્કૃષ્ટ શ્રમણુસંપત હતી.
કૌશલિક અહિત ઋષભના સમુદાયમાં બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આયિકાઓની ઉત્કૃષ્ટ આર્થિકાસંપત હતી.
કોશલિક અહત ઋષભના સમુદાયમાં સિજજંસ પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રમણોપાસકની ઉત્કૃષ્ટ શ્રમણોપાસક સંત હતી.
કીશલિક અહત ઋષભના સમુદાયમાં સુભદ્રા પ્રમુખ પાંચ લાખ અને ચેપન હજાર શ્રમણોપાસિકાઓની ઉત્કટ સંપત હતી.
કૌશલિક અહિત ઋષભના સમુદાયમાં જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાતસેને પચાસ ચૌદપૂર્વધરોની ઉત્કટ સંપત હતી.
કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં નવ હજાર અવધિજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ સંપત હતી.
કૌશલિક અરહત ઋષભના સમુદાયમાં વીશ હજાર કેવળજ્ઞાનીઓની ઉત્કૃષ્ટ કેવલજ્ઞાનિ સંપત હતી.
કૌશલિક અહત ૪ષભના સમુદાયમાં વીશ હજાર અને છર્સે ક્રિયલબ્ધિવાળાઓની ઉત્કૃષ્ટ સંપત હતી.
સં. ના. રૂ, વિ. | ખાસીસૂત્ર-૨૦૧
F
inal
Usu Daily
www.
i
yom
૨૦૧