________________
ગામગાત્રી સ્થવિર આર્યસ્થૂલભદ્રને બે સ્થવિરો અંતેવાસી હતા : એક એલાગેત્રી સ્થવિર આર્ય મહાગિરિ અને બીજ વાસિષ્ટગેત્રી રવિર આર્યસહસ્તી.
વાસિગોત્રી સ્થવિર આર્યસહતિને બે સ્થવિરો અંતેવાસી હતા : એક સુથિત સ્થવિર અને બીજા સુપ્પડિબુદ્ધ વિર. એ બન્ને કેડિયાકંદક કહેવાતા અને એ બન્ને વગ્યા ગોત્રના હતા.
કોડિયકાÉદક તરીકે પ્રખ્યાત થયેલા અને વડ્યાવચ્ચગેત્રી સુસ્થિત અને સુપડિબુદ્ધ વિરને કૌશિકોત્રી આર્યઇદ્રદિન્ન નામે સ્થવિર અંતેવાસી હતા.
કૌશિકગાત્રી આર્યદિન્ન સ્થવિરને ગૌતમગેત્રી સ્થવિર આર્યદિન્ત નામે અંતેવાસી હતા.
ગૌતમગાત્રી સ્થવિર આર્યદિન્તને કૌશિકોત્રી આર્યસિંહગિરિ નામે સ્થવિર અંતેવાસી હતા, આર્યસિંહગિરિને જાતિ મરણુજ્ઞાન થયું હતું.
જાતિર મરણુજ્ઞાનને પામેલા અને કોશિકગેત્રી આર્યસિંહગિરિ સ્થવિરને ગતમગેત્રી આર્યજા નામે સ્થવિર અંતેવાસી હતા.
ગૌતમગોત્રી રવિર આર્યજાને ઉક્રોસિયગોત્રી આર્યવાસેન નામે સ્થવિર અંતેવાસી હતા.
સં. ના. રૂં. વિ. lain toucationબોરસસૂત્ર-૨ ૦૯
Farmonal Private Us Dely
૨૦૦ya