Book Title: Barsa Sutra Kalpsutra
Author(s): Sarabhai Manilal Nawab, 
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 222
________________ uિીert ૨૦૫ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપગેત્રી હતા. કાશ્યપગેત્રી શ્રમણ ભગવાન મહાવીરને અગ્નિશાયત્રી સ્થવિર આર્ય સુધર્મા નામે અંતેવાસી-શિષ્ય હતા. અગ્નિશાનગેત્રી સ્થવિર આર્ય સુધર્માને કાશ્યપગેત્રી સ્થવિર આર્ય જંબુ નામે અંતેવાસી હતા. કાશ્યપગોત્રી સ્થવિર આર્ય જંબુને કાત્યાયનગેત્રી સ્થવિર આર્ય પ્રભવ નામે અંતેવાસી હતા. - કાત્યાયનગેત્રી સ્થવિર આર્ય પ્રભવને વાગોત્રી સ્થવિર આર્ય સિજર્જભવ નામે અંતેવાસી હતા. આર્ય સિર્જભવ મનકના પિતા હતા. મનકના પિતા અને વાત્સ્યગેત્રી સ્થવિર આર્ય સિજર્જભવને તંગિયાયનગેત્રી સ્થવિર જસભઃ નામે અંતેવાસી હતા. ૨૦૬ આર્ય જસભદ્રથી આગળની સ્થવિરાવલિ સંક્ષિપ્ત વાચના દ્વારા આ પ્રમાણે કહેલી છે : તે જેમકે, તંગિયાયનોત્રી રવિર આર્ય જસભદ્રને બે સ્થવિરો અંતેવાસી હતા: એક મારગોત્રના આર્યસંભૂતિવિજય રથવિર અને બીજા પ્રાચીનગેત્રના આર્યભદ્રબાહુ સ્થવિર. માદરગેત્રી સ્થવિર આર્યસંભૂતિવિજયને ગૌતમગાત્રી આર્યસ્થૂલભદ્ર નામે અંતેવાસી હતા. IFE Sણી સં. ના. રૂ. વિ. ખીરસાસૂત્ર-૨૦૮ in Education internal Hama ૨૮ Une Day

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268