________________
कात्रपु
प्रादिकार
સં. ના. રૂ. વિ. hain suc∞બીરસાસૂત્ર-૨૦૧
સ્થવિર મંડિતપુત્રે સાડા ત્રણસે શ્રમણાને વાચના આપેલી છે, ૭ કાશ્યપગેાત્રી સ્થવિર મારિઅપુત્રે સાડા ત્રણસે શ્રમણાને વાચના આપેલી છે, ૮ ગૈતમગાત્રી વિર અપિત અને હારિતાયનગોત્રી સ્થવિર અચલભાતાએ બન્ને રવિરોએ પ્રત્યેકે ત્રણસે ત્રણસે' શ્રમણેાને વાચના આપેલી છે, ૯ કોડિનગોત્રી સ્થવિર આર્ય મેઇજ્જ અને થિવર પ્રભાસ–એ બન્ને વિરોએ ત્રણસે ત્રણસે શ્રમણાને વાચના આપેલી છે; તો તે હેતુથી હે આર્યો! એમ કહેવાય છે કે, શ્રમણ ભગવાન મહાવીરના નવ ગણા અને અગીયાર ગણધરો હતા.
૨૦૩ શ્રમણ ભગવાન મહાવીરના એ બધા ય અગીયારું ગણધરો દ્વાદશાંગીના જ્ઞાતા હતા, ચૌદ પૂર્વના વેત્તા હતા અને સમગ્ર ગણિપિટકના ધારક હતા. તે બધા રાજગૃહ નગરમાં એક મહિના સુધીનું પાણી વગરનું અનશન કરી કાલધર્મ પામ્યા ચાવતા સર્વદુ:ખાથી રહિત થયા.
મહાવીર સિદ્ધિ ગયા પછી સ્થવિર ઇન્દ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા એ બન્ને વિરો પરિનિર્વાણ પામ્યા.
૨૦૪ જે આ આજકાલ શ્રમણ નિગ્રંથો વિહરે છે–વિદ્યમાન છે એ બધા આર્ય સુધર્મા અનગારનાં સંતાનો છે એટલે એમની શિષ્યસંતાનની પરંપરાનાં છે, બાકીના બધા ગણધરો અપત્ય વિનાના એટલે શિષ્યસંતાન વિનાના વ્યુચ્છેદ પામ્યા છે.
For Personal & Private Use Only
एकाद
लापादाइए
www.janetbrary.org ૨૦૫