________________
પુષાદાનીય અરહત પાસના સમુદાયમાં સાડાત્રણસેં જિન નહીં પણું જિનની જેવા તથા સર્વાક્ષરના સંયોગને જાણનારા યાવત્ ચૌદપૂર્વીઓની સંપત હતી.
પુરૂષાદાનીય અરહત પાસના સમુદાયમાં ચૌદસે અવધિજ્ઞાનીઓની સંપત હતી.
પુરષાદાનીય અરહત પાસના સમુદાયમાં એક હજાર કેવલજ્ઞાનીઓની સંપત હતી. અગિયારસે વૈક્રિયલબ્ધિવાળાઓની તથા છસે ઋજુમતિજ્ઞાનવાળાઓની સંપત હતી.
તેમના એક હજાર શ્રમણ સિદ્ધ થયા, તથા તેમની બે હજાર આર્થિકાઓ સિદ્ધ થઈ એટલે એમની એટલી સિદ્ધ થનારાઓની સંપત હતી.
તેમના સમુદાયમાં સાડાસાતસે વિપુલમતિઓની–વિપુલમતિજ્ઞાનવાળાઓની, ઇસેં વાદીઓની અને બારસે અનુત્તરૌપપાતિકની એટલે અનુત્તરવિમાનમાં જનારાએની સંપત હતી.
૧૫૮ પુરુષાદાનીય અરહત પાસના સમયમાં અંતકૃતિની ભૂમિ એટલે સર્વદુ:ખને અંત કરનારાઓનું સ્થળ બે પ્રકારે હતું, તે જેમકે–એક તે યુગઅંતકૃતભૂમિ હતી અને બીજી પર્યાયઅંતક્તભૂમિ હતી. યાવતુ અરહત પાસેથી ચોથા યુગપુરૂષ સુધી જુગઅંતકૃતભૂમિ હતી એટલે ચોથા પુરૂષ સુધી મુક્તિમાર્ગ વહેતા–ચાલુ હતો. અરહતુ પાસને કેવળી પર્યાય ત્રણ વરસને થયો એટલે તેમને કેવળજ્ઞાન થયાં ત્રણ વરસ
સં. ના. ૩. વિ. બાર સીસૂત્ર-૧૬૯
an
tion in
Fat Porno
Use Day
f
eitas a
gr