________________
[ આવી
20નારાયણ
૧૯૧ તે કાલે તે સમયે કૌશલિક અરહત ઋષભ, જે તે ગ્રીષ્મ ઋતુને ચોથો માસ, સાતમે પક્ષ એટલે અષાડમાસના વ૦ દિવ પક્ષ આવ્યા ત્યારે તે અષાડ વ4 દિવ ચેાથના પક્ષે તેત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાંથી આયુષ્યમર્યાદા પૂરી થતાં દિવ્ય આહાર ઇત્યાદિ છૂટી જતાં યાવતું – તરત જ ચવીને અહીં જ જમ્બુદ્વીપ, નામના દ્વીપમાં ભારતવર્ષમાં ઈક્વાકુભૂમિમાં નાભિ કુલકરની ભારજા મ દેવીની કક્ષિમાં રાતના પૂર્વભાગ અને પાછો ભાગ જોડાતા હતા એ સમયે–મધરાતે—ઉત્તરાષાઢા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા.
૧૯૨ અને કૌશલિક અરહંત ઋષભ ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. તે જેમકે; હું ચવીશ’ એમ તે જાણે છે, ઈત્યાદિ બધુ આગળ શ્રી મહાવીરના પ્રકરણમાં આવ્યું છે તેમ કહેવું યાવત “માતા સ્વમ જુએ છે' ત્યાં સુધી. તે સ્વમો આ પ્રમાણે છે: ગજ, વૃષભ” ઇત્યાદિ બધું અહીં તે જ પ્રમાણે કહેવું. વિશેષમાં એ કે, પ્રથમ સ્વપ્નમાં ‘મુખમાં પ્રવેશ કરતા વૃષભને જુએ છે” એમ અહીં સમજવું. આ સિવાય બીજા બધા તીર્થંકરની માતાએ પ્રથમ સ્વપ્નમાં ‘મુખમાં પ્રવેશ કરતા હાથીને જુએ છે” એમ સમજવું. પછી સ્વપ્નની હકીકત ભાર્યા મરદેવી, નાભિ કુલકરને કહે છે. અહીં સ્વપ્નોના ફળ બતાવનારા સ્વપ્નપાઠકે નથી એટલે એ સ્વપ્નાના ફળને નાભિ કુલકર પોતે જ કહે છે.
દ્રઢ
EIES
સ, ના. રૂ. વિ. બારસાસૂત્ર-૧૮૯
For moal
Us
- ૧etary on